17 March, 2014

કોચીંગ સેન્ટરની વાસ્તવિકતા

coaching centre
Facts of Coaching centres
મિત્રો, ગુજરાત રાજ્યમાં સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે શિક્ષણની આ ‘બજાર’માં કોચીંગ સેન્ટરો, મેગેઝીનો, પ્રકાશનો, બ્લોગ અને વેબસાઇટ્સનો પણ રાફડો ફાટ્યો છે. ઇન્ટરનેટની આ ત્રીજી પેઢીમાં બ્લોગ બનાવવા આસાન અને ‘મફત’ છે ત્યારે ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જ અસંખ્ય બ્લોગ્સ ગુજરાતમાં જોવા મળે છે. જો કે બ્લોગ જેટલા બનાવવા આસાન છે તેને મેઇન્ટેઇન કરવા તેટલા જ અઘરા છે. ફક્ત ‘શૈક્ષણિક બ્લોગ’ શબ્દ લખી દેવાથી કોઇ વેબસાઇટ /બ્લોગ શૈક્ષણિક થઇ જતો નથી.


--પણ આપણે અહી કોચીંગ સેન્ટરની વાત કરવી છે. જે વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે અથવા તો જેઓ જૂના છે તે બધા જ વિદ્યાર્થીઓ કોચીંગ સેન્ટરની વાસ્તવિકતાઓથી પરિચિત છે જ પણ જે વિદ્યાર્થી મિત્રો આ ક્ષેત્રમાં નવા છે તેઓ કોચીંગ સેન્ટરની ‘ભ્રામક’ જાહેરાતોથી અંજાઇ જાય છે અને તેમાં જોડાય જાય છે. સમાચારપત્રો જોઇએ તો રોજ અસંખ્ય કોચીંગ સેન્ટરની જાહેરાતો જોવા મળે છે જેના પર આકર્ષક મથાળાઓ બાંધેલા હોય છે અને વિદ્યાર્થીઓને પોતાની ‘જાળ’માં ફસાવીને આ ધીકતો ‘ધંધો’ કરવામાં આવે છે.

દરરોજ પોતાની જાહેરાત સમાચારપત્રોમાં આપતું અને રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતના અમુક શહેરોમાં પોતાનું કોચીંગ ચલાવતી એક સંસ્થાની જાહેરાતોનું સંકલન કરીએ તો એક દળદાર પુસ્તિકા બને તેવા એક કોચીંગ સેન્ટરમાં એક વિદ્યાર્થી જીપીએસસીની વર્ગ 1-2 પરીક્ષાના કોચીંગ માટે જોડાયા. શરૂઆતમાં અનેરો ઉત્સાહ હતો અને એમ હતું કે આ પ્રસિદ્ધ કોચીંગ સેન્ટરમાં 150-200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હશે અને મને પણ એક સ્પર્ધાત્મક વાતાવરણ મળી રહેશે... –પણ જોડાયા બાદ ખ્યાલ આવ્યો કે જાહેરાતો પાછળ હજારો રૂપીયાનો ખર્ચ કરતા એ કોચીંગ સેન્ટરમાં ફક્ત 9(નવ) જ.... ફરી એકવાર ફક્ત ‘નવ’ જ વિદ્યાર્થીઓને જોઇ તે વિદ્યાર્થી હતાશ થઇ ગયા... ! તેમ છતાં પણ પોઝીટીવ એટીટ્યુડ એપ્લાય કરી તે વિદ્યાર્થીએ વિચાર્યુ કે સંખ્યાથી શું ફર્ક પડે? મારે તો ભણવું જ છે. પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ વાસ્તવિકતા સામે આવતી ગઇ કે 8 દિવસ સુધી ત્યા ફક્ત અંગ્રેજીના ‘આર્ટીકલ’ વિશે જ ભણાવવામાં આવ્યુ !!!

કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા લગભગ ધોરણ 12 અથવા તો સ્નાતક સ્તર પર યોજવામાં આવતી હોય છે. ઉપરોક્ત કિસ્સામાં જીપીએસસી વર્ગ 1/2ની પરીક્ષાની વાત છે જે સ્નાતક સ્તર પર હોય છે. આવી પરીક્ષા માટે 8-8 દિવસ સુધી જો અંગ્રેજી વ્યાકરણના આર્ટીકલ વિશે જ માહિતી આપવામાં આવે તો તે વાત ગળે ઉતરે તેવી નથી કારણ કે આર્ટીકલ વિશેની મુળભુત માહિતી અતિશય ધીમી ગતિએ આપવામાં આવે તો પણ 1-2 કલાકથી વધુ સમય ન જ લાગે. પણ આ પ્રકારના કોચીંગ સેન્ટર કોર્સ ફી લઇ પરીક્ષા સુધી કોચીંગ આપવાના વાયદા કરી બેઠા હોય છે તેથી તેઓને ફક્ત સમય જ પસાર કરવાનો હોય છે સારા શબ્દોમાં કહીએ તો ‘વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ટાઇમપાસ જ કરવાનો હોય છે’ ! 

મિત્રો ઉપરના કિસ્સામાં જણાવ્યું તે ફક્ત એક જ કોચીંગની વાત નથી, તેના જેવા અસંખ્ય કોચીંગ સેન્ટર ગુજરાત ભરમાં પોતાનો ‘વિકાસ’કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ આ કિસ્સા પરથી વાત સમજી લેવી જોઇએ અને પોતાની રીતે જ મહેનત ચાલુ કરી દેવી જોઇએ જેથી તેઓની મહેનત પર બીજા કોઇની મહોર લાગી ન જાય...

આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ...

--R. I. Jadeja

110 comments:

  1. You are correct sir, coaching centre ma javano koi faydo j nthi. hu pan 4 mahina ek coaching ma gyo hato pan kai j faydo na thyo. 25,000 rs. fee lai lidhi.

    I support you sir. thanks for great website...

    ReplyDelete
  2. I Agree With You ......sir ......
    Tanks for support to us ane all student ......
    and I hertly salut............

    ReplyDelete
  3. Absolutely right sir! agree with this.....Self study is the ever best option for any competitive xams .... Jay mataji

    ReplyDelete
  4. Correct, ava blog and class evaj loko karave che j ne avi parixao sathe koi sabandh nthi

    ReplyDelete
  5. There is a great proverb in Gujarati. "Aap mua vina swarg ma na javay". If u want to go to Heaven, U must die. Forger coaching class. Apna hath Jagganath.

    ReplyDelete
  6. કોચિંગ સેંટર ના તો રાફ્ડા ફાટ્યા છે, તમારી વાત થી અમે ૧૦૦ % સહમત છીએ પણ વડીલો કોચિંગ ક્લાસ નો ખુબ જ આગ્રહ રાખે છે એમને કેવી રીતે સમજાવવા, સમજાવી તો માનવા તૈયાર જ નથી. આ એક મોટી સામાજિક મુસીબત છે........

    ReplyDelete
  7. એકદમ સાચી વાત છે સર... કોચીંગ સેન્ટરો મોટી મોટી ફી લઇને બદલામાં ટીપીકલ પ્રશ્નોત્તરીની બુકલેટ આપી દે છે. આવા પ્રશ્નો આર.આઇ.જાડેજા વેબસાઇટ પર પહેલેથી ઉપલબ્ધ જ હતા પણ નશીબ ખરાબ કે આ વેબસાઇટની માહિતી ફી ભર્યા પછી ખબર પડી. :(

    ReplyDelete
  8. Are u absulutely Correct Sir.

    ReplyDelete
  9. Correct sir, coaching centre are waste of time. Student should not join any coaching centre... Self learning is great. Thanks for such a amazing website.

    ReplyDelete
  10. Coching centre me ek hi topic par kai din tak lecture dete hai.
    So self study is the best option
    I had passed the FCI exam phase 1 by self learning

    ReplyDelete
  11. Totally agreed with you sir. We don't need coaching centre in this 3G world.

    ReplyDelete
  12. jeni pase internet hoy tene coaching ni jarur nathi. Top GK and Awareness Online mali rahe che ane e pan gujarati ma. like monday musing and other study material by rijadeja

    ReplyDelete
  13. એકદમ સાચી વાત છે જાડેજા સાહેબ આપની. કોચીંગ સેન્ટર એ અમદાવાદ જેવા શહેરમાં એક ધીકતો ધંધો છે. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે પ્રશ્નોતરીના નામ પર અમુક લીથા આપી દેવામા આવે છે. તલાટી પરીક્ષામાં ફક્ત 20 દિવસના સમયમા અહીના કોચીંગ સેન્ટરોએ વિદ્યાર્થીઓ પાસે થી 8000 રૂ. જેટલી તગડી ફી લઇ બદલામાં કશું જ ન આપ્યાના તાજેતરના જ દાખલાઓ છે.

    rijadeja.com જેવી ગુણવતાયુક્ત વેબસાઇટની સામે આ કોચીંગ સેન્ટરોની કોઇ વેલ્યુ જ નથી તેવુ કહેવામાં પણ કોઇ યતિશયોક્તિ નથી. આવી સરસ વેબસાઇટ ગુજરાતને આપવા બદલ આપ સાહેબનો ખુબ ખુબ આભાર.

    ReplyDelete
  14. તમે સાચા છો સર . આજે કોચિંગ કલાસ નો રાફડો ફાટ્યો છે. રાનાસીહ ચંપાવત તે તાજેતરનું ઉદાહરણ છે . કોચિંગ કલાસ વાળા વિધાર્થીની મહેનતનું ફળ લયી જાય છે.

    ReplyDelete
  15. હા તમે સાચુ કહી રહીયા છો. કારણકે રાજકોટ અને અમદાવાદા જેવા મેગા શહેરમાં તો આવા કલાસીસના રાફડા ફાટી નીકળ્યા છે. અને તેમની ફી તથા મટીરીયલ્સના તેઓ રૂ. ૬૦૦૦ વિધાર્થી પાસેથી ફી સ્વરૂપે પડાવે છે.

    ReplyDelete
  16. એકદમ સાચી વાત છે સર. મહેનત તો જાતે જ કરવી પડે.

    ReplyDelete
  17. Thanks for right advise sir........thanks again

    ReplyDelete
  18. You are right sir!!!Give us some Guideline for beginners.how to start study without coching class.

    ReplyDelete
  19. You are right sir.
    Since last three years i am giving all exams without coaching.
    And i two levels of test and also gave final interview in Guj. high court.
    Your site is best guide for us.
    Thank you so much for your help.

    ReplyDelete
  20. sir your information is correct most of classes become business and take fake promise to the students and give more fees .now a days all competitive exam classes are relly bad.

    ReplyDelete
  21. right sir...!! thanx for providing such a quality material in here.... sir kindly request you to write something about how to begin to study with competitive exams....

    ReplyDelete
  22. Resp.sir, then how can we trust? Give your best searches.

    ReplyDelete
  23. right sir life me age hi badhana he to kayko apni manzil pane me dusro ko moka de ham hi apni kismat ke vidhata bane

    ReplyDelete
  24. yes sir,

    You are right...

    sir kindly give me gidence about numberical abilityis and short method that i cant serch

    thanking you,

    Parth Bhatt

    ReplyDelete
    Replies
    1. Gr8ambitionZ for shortcut method

      Delete
  25. આવા કોચીંગ સેન્ટર થી વિધ્યા્ર્થીઓનો બચાવવા કઈ રીતે, વીકસીત સરકાર તેની કવોલીટી નુ ધ્યાન કેમ નથી રાખતી

    ReplyDelete
  26. chhatrapalsinh jadejaMarch 18, 2014 at 9:39 AM

    bsolutely right sir!...

    ReplyDelete
  27. you are right sir Absolutely right

    ReplyDelete
  28. THANKS FOR GIVING US RIGHT ADVICE SIR....

    ReplyDelete
  29. you are right sir Absolutely right

    ReplyDelete
  30. nothing is impossible in this world................... But Agree......

    ReplyDelete
  31. nothing is impossible in this world.........

    ReplyDelete
  32. I agree with u sir.

    ReplyDelete
  33. absolutely right sir.. thanks for your support to the job aspirants but today to crack an Interview is important as it is the Last and very important phase of the almost Exams.You are doing great for the Exam preparation But I beg Further from you to arrange online mock interview and Discussion which will be very helpful for the student like me I have passed ACF/RFO Exam and need to prepare for the interview any one doing the same purpose please unite them we will be very thankful to you ...

    ReplyDelete
  34. SIR, YOU ARE correct.
    NOWADAYS EDU. BECOME PRO.BUSINESS

    ReplyDelete
  35. sachi vaat 6 education na name akha gujarat ma vepar chali rahyo 6 ane students na future sathe ava coaching cehters cheda kari rahya 6..............avi paristhiti ma student jagrat rahe te kuhub j avashyak 6...

    ReplyDelete
  36. right sir...!! thanx for providing such a quality material in here.... sir kindly request you to write something about how to begin to study with competitive exams....

    ReplyDelete
  37. thank you sir i am just thnking about to join coaching class but i think you are right . Self preparation is the best preparation

    ReplyDelete
  38. Thank You Sir...!! I Think You are Right I Have lots Of Confusion for Coaching Class .But Today i give best Answere to My Confusion...Thank You Very Much... !!!

    ReplyDelete
  39. Thank you sir. you are right. coaching centre is wasting of time. Thank you. Jay Rajputana.

    ReplyDelete
  40. Thank you sir, you are absolutely right. self preparation at home on regular base is the best choise

    ReplyDelete
  41. Nothing matters more than your hard+Smart work+Determination and right guidance.
    I've never joined any classes in my life for any of the competitive exams. Yet I Can compete with anyone by my own efforts...!
    So Leave this wrong belief in classes and Believe in your capabilities....!
    Thanks.....!

    ReplyDelete
  42. Thank u Sir , But tame amne batavi sakso ke eva Kaya Kaya Shekshanik blog and web site Jenathi Ame Internet Dwara Preparathin Kari Sakie

    ReplyDelete
  43. MANE PAN AAVO ANUBHAV BHAVNAGAR NA EK CLASSIS MA THAYELO!!!! Tema jyare hu free lecture bharva gayo Tyare gujarati Vyakran atlu kharab rite shikhvadyu k hu chalu lecture respect aapiya vagar ubho thay classis 60di didhu....

    ReplyDelete
  44. જાડેજા સાહેબ આપની વાત સાચી પરંતુ આજની આ દુનીયામાં છેતરાવાને પણ સ્ટેટસ ગણવામાં આવે છે ઇ વાંધો છે - જય માતાજી

    ReplyDelete
  45. Very nice article on coaching class in gujarat. Coaching classes are nothing. They have only one vision "Jay Jay Money"

    ReplyDelete
  46. અમે તમારી સાથે સંમત છીએ.ક્લાસ ફ્ક્ત એક કમાવવાનો ધંધો જ છે અમે પણ ક્યારેય કોઇ ક્લાસ જોઇન કરશુ નહી અને અમારા મિત્રોને પણ ક્યારેય જોઇન થવા દઇશુ નહી.......અમને આવુ મટીરીયલ પુરૂ પાડવા અને તૈયારી કરવાની એક ખરી રીત શીખવવા બદલ આભાર

    ReplyDelete
  47. YES SIR HA AVUJ THAY CHE, HU PAN SURAT COACHING CLASS MA JATO PAN KASO FAYDO THATO NATHI ,

    ReplyDelete
  48. મારે પણ જામનગરમાં એવુ જ થયુ છે. તલાટી માટે એક કોચીંગ સેન્ટરે 4500 રૂપીયા ફી લઇને કઇ જ ના શીખવ્યુ. પ્રસ્ન જવાબો આપી અને કહી દીધુ કે મોટા ભાગના આમાથી પુછ્સે પણ એવુ કઇ ના બન્યુ. અમે ફી પરત માંગી તો કહી દીધુ કે અમે મફતમા નથી ભણાવતા. અરે, આમા ભણાવ્યુ શું? કઇ નહી. ફક્ત પ્રસ્ન જવાબ જ આપ્યાતા.

    ReplyDelete
  49. you are correct sir ! and your information is very useful for new and old student who studies for govt job, nowadays lots of classes opened like pan parlor but we can nothing gain from them totally money, time, and energy waste so thanks
    Only one can get success by 100% dedication,systematical hard work. i am very thankful for your site cause its very supportive for every body,reach and poor students.

    ReplyDelete
  50. Thank you for taking away(Awareness) from this types of things happening in the market.

    ReplyDelete
  51. Coaching centre = timepass / time waste / NOTHING.

    please share this post, don't join any coaching.

    Thank you rijadeja.com

    ReplyDelete
  52. thnks 4 u'r complement...
    nd u do outstanding work 4 us...

    ReplyDelete
  53. Thanks for giving us facts. Really coaching centres are not needed for any exams.

    ReplyDelete
  54. કોચીંગ સેન્ટરો વિદ્યાર્થીઓને લુંટવા બેઠા છે. આપે જે કોચીંગની વાત કરી તે કોચીંગ સેન્ટર રાજકોટ્નું જ છે જે બહુ પ્રખ્યાત છે પણ વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 9 જ છે. આ કોચીંગમાં જનારા બધા જ વિદ્યાર્થીઓના એકજ પ્રતિભાવ છે કે કોચીંગમા કઇ જ નથી શીખવતા. અને સાચે જ કઇ નથી શીખવતા.

    ReplyDelete
  55. તમારી વાત ખરી છે sir પણ આ લોકો ને કોણ સમજાવે જ્યારે આપણે demo class માં જઈએ ત્યારે મસ્ત શીખવાડે અને પછી રોલમ રોલ . મારે પણ આમ જ થયું sir હું રાજકોટ માં એક ક્લાસ માં જતો હતો તો 10 દિવસ માં તેનો ઇંગ્લિશ નો sir ભાગી ગયો અને પછી કહ્યું કે તે sir આવે તેમ નથી તો હવે તમારે જ preparation કરવી અને બીજા સબ્જેક્ટ માં પણ એમ જ થયું main પોઈન્ટ આપ્યા અને પછી કહ્યું તમારે જાતે કરવાનું.

    ReplyDelete
  56. you are right sir, but when we don't know anything or we cant understand the some topic or subject what we can do?

    ReplyDelete
  57. thank you sir for help all people ..... and i want you start coaching class for jamnagar district student and help us ...... and inform me i want to join your class

    ReplyDelete
  58. koching center are useless , jat mahenat jindabad...........

    ReplyDelete
  59. this is right . . . we all are agree . . .

    ReplyDelete
  60. This site is best for every person who want to enhance the knowledge. Lots of knowledge you can get from here. Thanks to all persons who attached with this site and they are trying to help every person. I am personally want to say thanks to all person

    ReplyDelete
  61. I agree with you sir ...R I JADEJA is really useful link/Website.

    ReplyDelete
  62. અાભાર સાહેબ ! અાપે બિલકુલ સાચી વાત કહી છે,
    પોતાની જાત ઉપર ભરાેસાે રાખી ને મહેનત કરવી જાેઈઅે.

    ReplyDelete
  63. અાભાર સાહેબ ! અાપે બિલકુલ સાચી વાત કહી છે,
    પોતાની જાત ઉપર ભરાેસાે રાખી ને મહેનત કરવી જાેઈઅે
    વાહલા વિધાર્થી મિત્રો મહેનત ચાલુ રાખો મહેનત નું ફળ ચોક્કસ મળશે

    ReplyDelete
  64. kharekhar sachi vat che sir....

    ReplyDelete
  65. "you r right sir there is no short-cut for sucess. sucess depends only on hardwork and dedication so belive in your self and do it your self"

    ReplyDelete
  66. એકદમ સાચી વાત છે સર. મહેનત તો જાતે જ કરવી પડે.

    ReplyDelete
  67. પહેલા તો હુ આપનો ખુબ આભાર માનુ છુ, કેમકે આજમના જમાનામા લોકો પોતાની પાસે રહેલ જ્ઞાનનો ઉપયોગ ફક્ત પૈસા કમાવા માટે કરે છે ત્યારે આપ
    શ્રી આજના યુવાનો મા
    ટે એક દિશા
    શુચક બની રહ્યા છો, અમારા ગ્રુપ તરફથી આપનો આભાર માનુ છુ અને આજ રીતે અમારા માર્ગદર્શક બની રહો તેવી આશા સહ, આભાર....

















    તે

    ReplyDelete
  68. તમારો ખૂબ ખૂબ આભાર અને આવી મદદ કરતા રહેજો એવી મારી તમને નમ્ર વિનંતી.

    ReplyDelete
  69. its true thins sir...we should hard work ourself...

    ReplyDelete
  70. કદમ સાચી વાત છે જાડેજા સાહેબ આપની. વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે પ્રશ્નોતરીના નામ પર અમુક લીથા આપી દેવામા આવે છે.
    rijadeja.com જેવી ગુણવતાયુક્ત વેબસાઇટની સામે આ કોચીંગ સેન્ટરોની કોઇ વેલ્યુ જ નથી તેવુ કહેવામાં પણ કોઇ યતિશયોક્તિ નથી. આવી સરસ વેબસાઇટ ગુજરાતને આપવા બદલ આપ સાહેબનો ખુબ ખુબ આભાર.અાભાર સાહેબ ! અાપે બિલકુલ સાચી વાત કહી છે,
    પોતાની જાત ઉપર ભરાેસાે રાખી ને મહેનત કરવી જાેઈઅે.

    ReplyDelete
  71. ageed sirji i had visited one coahing class and there i obseved this thing

    ReplyDelete
  72. i totally agree with you,i passed last court examination(assistant) with self learning and right i am working as a assistant in court.

    ReplyDelete
  73. yes sir you are right. Because all reading and old question paper material we got in this website So, Why we are going to classes. i also told all to my friend and other people that RIJADEJA website is provide all study material for the competitive exam and its a daily updated site so, we got the right information.

    ReplyDelete
  74. આપની વાત એકદમ સાચી છે.
    યોગ્ય દિશામા મહેનથી જ સફરળતા મળે છે...

    ReplyDelete
  75. you are right sir.tamari website parthi gk nu reading karine me tet ane tat banne pass karya che.coaching class paisa padavano dhandho che.

    ReplyDelete
  76. thats true sir...

    ReplyDelete
  77. good sir you are correct

    ReplyDelete
  78. Thank u sir. Mane pn coaching center nthi Gamta. Ghare mahenat karvi joie ane tmari website Bauj useful Che.

    ReplyDelete
  79. Thank u very much sir for guidance and support..

    ReplyDelete
  80. i agree all of you really it is fact most of coaching classes having minimum 30,000 to 60,000 thousand fess but not given proper guidance and material so i suggest all of you doing hard work your self and doing proper planning indefinably you get success.this is good blog for all new student. thank u for right guidance sir.

    ReplyDelete
  81. સારુ કર્યું સર તમે આ પ્રકારે માર્ગદર્શન આપો છો, હમણાંજ હું મારા કોચિંગ સેન્ટર થી કંટાળી ગયો હતો અને બીજું જોડાવાની તયારી માં હતો . ત્યાં પણ જંગી ફી હતી. પણ આ વાંચ્યા પછી મને એવું લાગે છે કે આપ બળે નસીબ ખુલે .

    ReplyDelete
  82. me 5500 fees bhari ne coaching class karya pan 1 marks nu pan na puchayu aakho diwas mathes chalavi ne time west thayo .ne merit ma numb na aave to 1500 kapi ne bija pacha aapvani sharat hati .pan class karya bad khabar padi ke have class na karva joiye .

    ReplyDelete
  83. me jaya re coching join karyu Liberty
    mari pase thi 15000rs lidha
    and coaching khub j bekar aapyu
    mara rs bagadya and time
    pachi me jade net parthi search kari ne materials bhejgu karyu
    and prapartion karu chu
    gpsc and upsc tet tat mate rijadeja khub ja saras web site che

    ReplyDelete
  84. nitinparmar,
    thanks sir

    ReplyDelete
  85. thanks,
    tamara margdarshan amaj aapata rahejo

    ReplyDelete
  86. I so much like it.May God will bless you every time.

    Rameshbhai.L.Prajapati Bilodra

    ReplyDelete