Disclaimer

  1. આ બ્લોગ આર. આઇ. જાડેજાનો વ્યક્તિગત બ્લોગ છે, આ બ્લોગની કોઇપણ સામગ્રી RIJADEJA.com વેબસાઈટની વિચારસરણી છે તેવુ માનવું નહી. 
  2. આ બ્લોગ પર સ્પર્ધાત્મક પરીક્ષાઓને અથવા તો વિદ્યાર્થીઓને લગતા કરંટ મુદ્દાઓ વિશે લેખો લખી અને ફક્ત મારા પોતાના વિચારો વાણી સ્વાતંત્ર્ય અધિકાર હેઠળ પ્રસ્તુત કરવામાં આવે છે તેનો મતલબ એ નથી કે આ બ્લોગ કોઇ સરકારી નીતિનો વિરોધ કરે છે. 
  3. આ બ્લોગ પર દરેક લેખોમાં કોઇપણ વ્યક્તિ પોતાની કમેન્ટ આપી શકે છે, આ કમેન્ટ એડમીનીસ્ટ્રેટર દ્વારા એપ્રુવ / મંજુર થયા બાદ જ બ્લોગ પર ડિસ્પ્લે થઇ શકશે.
  4. ભારત સરકારના આઇ.ટી. એક્ટ મુજબ આ બ્લોગ પર કોઇપણ જગ્યાએ કમેન્ટ આપનાર વ્યક્તિ પોતાની ટીપ્પણી / કમેન્ટમાં કોઇ આપત્તિજનક શબ્દો હશે તો તેના માટે તે પોતે જ જવાબદાર રહેશે. 
--R. I. Jadeja

3 comments:

  1. good idea sara se apana vechar ajna yuva vagne upyigise

    ReplyDelete
  2. I so much like it. May God will bless you everytime

    Rameshbhai.L.Prajapati Bilodra

    ReplyDelete
  3. May God will bless you.Many happy returns in day.
    Thank you Jadeja Saheb
    Thank you Love much

    ReplyDelete