ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટ્યો છે. વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાઓની તૈયારી કરવાનો અને પરીક્ષા આપવાનો ઉત્સાહ વધ્યો છે જે સારી બાબત છે. પરીક્ષા આપ્યા બાદ દરેક વિદ્યાર્થીના મગજમાં અગત્યનો એક સવાલ એ ઉત્પન્ન થાય છે કે પોતાના કેટલા જવાબો સાચા ? આ પ્રશ્નના જવાબ માટે જે-તે વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્રના સાચા ઉત્તરો અથવા તો આન્સર-કી હોવી જરૂરી છે. આપણી વેબસાઇટ www.rijadeja.com દ્વારા આ પ્રકારની આન્સર-કી પરીક્ષાના અમુક કલાકો બાદ અથવા 1-2 દિવસમાં મુકવામાં આવે છે.
Showing posts with label કામચલાઉ આન્સર-કી. Show all posts
Showing posts with label કામચલાઉ આન્સર-કી. Show all posts
