મિત્રો, કોચીંગ સેન્ટરો વિશે વિદ્યાર્થીઓના હિતમાં લખીએ એટલુ ઓછુ પડે તેવી ગુજરાતની હાલત છે. અગાઉના લેખોમાં આપણે જોયુ જ છે કે કંઇ રીતે કોચીંગ સેન્ટર આકર્ષક અને ભ્રામક જાહેરાતો દ્વારા વિદ્યાર્થીઓને આકર્ષી, તગડી ફી વસૂલે છે અને બદલામાં ગુણવત્તાયુક્ત ગુણવત્તા વીનાનું માર્ગદર્શન અને વાંચન સામગ્રી આપી દે છે.
હાલ જ એવા બે કોચીંગ સેન્ટરો વિશે જાણકારી મળી જેઓ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સાવ અલગ જ નુસ્ખા અપનાવે છે. વધુ લાંબી વાત ન કરતા સીધી બે નુસ્ખાઓ વિશે જ વાત કરીએ.
- એક કોચીંગ સેન્ટર વાળા ‘સાહેબ’ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે જાહેર સભાઓમાં એવુ કહે કે પોતે યુપીએસસી દ્વારા લેવાતી કોઇ સુપર ક્લાસ 1પરીક્ષા પાસ કરી ચુક્યા છે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આ નોકરી જોઇન નથી કરી!!! (અંગ્રેજીમાં કહીએ તો What a Joke!) પછી તે કોચીંગનો પર્દાફાશ કરવા બે બહેનોને અને ત્યારપછી એક અન્ય વિદ્યાર્થીને પણ મોકલવામાં આવ્યો.આ દરમિયાન તે વિદ્યાર્થીઓને ‘સાહેબ’દ્વારા એવુ કહેવામાં આવ્યું કે તેઓએ સ્ટાફ સિલેકશનની કોઇ પરીક્ષા પાસ કરી છે અને પેલા બે બહેનોને કહેવામાં આવ્યું કે તેઓ કોઇ મોટી આઇ.ટી. કંપનીમાં મેનેજર હતા અને હવે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ઇચ્છે છે (મફત નહી)
- આ કોચીંગ સેન્ટરના ‘સાહેબ’ એવુ સાબિત કરે છે કે પોતે ફી લેતા નથી (???). શરૂઆતમાં એવુ લાગ્યું કે બહુ સારુ કહેવાય આ રીતે વિદ્યાર્થીઓની સેવા કરી અને જ્ઞાનનો પ્રચાર કરે તે ખુબ સારી બાબત છે પણ પાછળથી જાણવા મળ્યુ કે તે કોચીંગ સેન્ટરના નિયમ મુજબ દરેક વિદ્યાર્થીએ ફી સ્વરૂપે અમુક રકમ એક કવરમાં તે ‘સાહેબ’ને આપવાની રહે છે અને જો આવુ ‘કવર’આપવામાં ન આવે તો તે ‘સાહેબ’દ્વારા જે-તે વિદ્યાર્થીઓને ફોન કરીને અને ફી વિશે પુછવામાં આવે છે. જો ઓછી રકમ હોય તો ? તો પણ ફોન કરવામાં આવે કે અમદાવાદમાં કોચીંગ સેન્ટરો હજારો રૂપીયા ફી સ્વરૂપે લે છે તો તમે 5-6 હજાર પણ ન આપી શકો ????
છેલ્લી વાત: ગયા અંકના લેખ પર એક વિદ્યાર્થીએ લખ્યુ કે ‘આપ મુઆ સ્વર્ગ ન જવાય’. ખુબ જ સાચી વાત છે. સફળ થવું હોય તો કોચીંગ સેન્ટર પર નિર્ભર ન રહી શકાય... જાતે જ મહેનત કરો તો જ સફળતા મળશે. ખોટી દિશામાં રૂપીયા બગાડવાથી જ જો પાસ થઇ જવાતુ હોય તો કોચીંગ સેન્ટર જોઇન કરનાર દરેક વિદ્યાર્થી અત્યારે સરકારી નોકરિયાત હોત જ.... (પણ વાસ્તવમાં નથી, નથી અને નથી જ.)
આપ સૌના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ...
--R. I. Jadeja
VERY GOOD RIGHT SAR
ReplyDeleteek dam sachi vat 6e, a bloag vachi ne himat avi jay 6e
ReplyDeleteYou are rite i appreciate to you sir
ReplyDeletei heartly appreciate your tooo much interest in students problems.....thanks sir ,,i m an regular visitor of rijadeja site. sir but i need to ask you one thing,,why i m not able to open pages wihch are for registered users..i have already registered since when but i cnt log in and download any registered user's data......there is some techinial leackage..plz. solve that....
ReplyDeletethanks in adance
@ Manish Khimsuriya
DeletePlease visit help center at this link: http://help.rijadeja.com/gu/how-to-download-study-materials-2
Please not that it is technical problem and we are working for the same. Sorry for inconvenience.
Thank you sir. tamari vat sachi che. coaching center ma avu j chale che.
ReplyDeleteIt's True . . I agree with you . . . .
ReplyDeletekhubaj saras,students a badhi vatothi vakef thay ane germarge na doray.apne loko janie chie ke lobhiya hoy tya dhutara bhukhe na mare pan apne loko jatej tema padie chie.
ReplyDelete100% agree with you sir..
ReplyDeleterealy aisa hi hota he....
ReplyDeleteAgree with you. Sir
ReplyDeleteit means there is no standard coaching class in gujarat???
ReplyDeleteYes
DeleteIt is very True.
ReplyDeleteyes, i am a agree with you sir jat mahent jinda bad
ReplyDeleteu r right sir.
ReplyDeletetamari vat ekdam sachi chhe.
Agree with u...a'bad sivay bija cities ma pan ava ghana 6e....
ReplyDeletethanks sir u r right sir
ReplyDeleteit is right sir i am 100% agree with you.
ReplyDeleteatyare education na name loko vidhya no vepar chalave chhe
grait guidlines for all...
ReplyDeleteabsolutely right.....
ReplyDeleteanyone can clear competitive exam without coaching
ghar betha pan jo sari rite preparation kari sakiye to pass thavu sav easy se.
aa maro experience se 6-7 exam pass kari se ane coaching su khabar nathi.
ane tame loko pan bhulati khota kharcha karta nahi jate j preparation karso to clear thai j jay koi pan exam all the best for great future
AND SPECIAL THANKS TO RIJADEJA. FOR GIVING SUCH A USEFUL TIPS
આપની વાત તદ્દન સાચી છે . ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં તો આવા કોચિંગ સેન્ટરોનો રાફડો ફાટ્યો છે. જે વિદ્યાર્થીઓને કંઇક શીખવવાનાં બદલે તેમના સમયનો બગાડ કરે છે. અને અજાણ્ વિદ્યાર્થીઓ પણ આ ફ્રી કોચિંગની લાલચમાં ભોળવાઇને પોતાના નાણા અને કિ
ReplyDeleteમતી સમયની બરબાદી કરે છે.
are you right
ReplyDeleteThank you sir for your helpful guidance.... you are absolutely right. I personally have experienced this...
ReplyDeleteRight
ReplyDeleteRIGHT SIR
ReplyDelete""""""JAY HIND"""""""
thanks you so much sir and yo are unlimited % right sir......♥♥♥
ReplyDeleteI completely agree with you but the problem is they misguide the students as well as their parents. I'm with u sir, every candidate should be dependent on rijadeja.com and other good reference books + similar websites.
ReplyDeleteyou are RIGHT SIR
ReplyDelete""""""JAY HIND""""""" Jay Mataji
it is real but who understood this.....thanks
ReplyDeleteફી લેતાં ક્લાસીસ વાળાનું આ સૂત્ર ખુબજ વિચિત્ર છે .... ( મટીરીયલ્સ તદ્દન ફ્રી...)
ReplyDeleteફી લઈને ચાલતા ક્લાસીસ નું આ સૂત્ર પણ જોવા જેવુ છે.. તેઓ કહે છે
ReplyDeleteમટીરીયલ્સ તદ્દન ફ્રી ..
( વિદ્યાર્થીઓ ફી તો આપે જ છે )
sir jamnagar ma tame class saru karo ne toh amne bahu help madse
ReplyDeletegood
ReplyDeleteyou are right
ReplyDeleteYes, You are right.
ReplyDeleteUTHO JAGO NE DHYEY PRAPTI SUDHI MANDYA RAHO.........
ReplyDelete