ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો ફાટ્યો છે. વિદ્યાર્થીઓમાં પણ પરીક્ષાઓની તૈયારી કરવાનો અને પરીક્ષા આપવાનો ઉત્સાહ વધ્યો છે જે સારી બાબત છે. પરીક્ષા આપ્યા બાદ દરેક વિદ્યાર્થીના મગજમાં અગત્યનો એક સવાલ એ ઉત્પન્ન થાય છે કે પોતાના કેટલા જવાબો સાચા ? આ પ્રશ્નના જવાબ માટે જે-તે વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્રના સાચા ઉત્તરો અથવા તો આન્સર-કી હોવી જરૂરી છે. આપણી વેબસાઇટ www.rijadeja.com દ્વારા આ પ્રકારની આન્સર-કી પરીક્ષાના અમુક કલાકો બાદ અથવા 1-2 દિવસમાં મુકવામાં આવે છે.
છેલ્લા થોડા મહિનાઓથી અમુક બોર્ડ દ્વારા જે-તે પરીક્ષાની આન્સર-કી ઓફિશીયલી મુકવામાં આવે છે જે એક વખાણવા લાયક બાબત છે પરંતુ આ પ્રકારની આન્સર-કી માં ”Provisional” અથવા તો “કામચલાઉ ” તેવુ લખાણ લખેલુ જોવા મળે છે. આ શબ્દોનો મતલબ એ થયો કે આ આન્સર-કી એ ફાઇનલ નથી પણ કામચલાઉ છે!!! આવુ કંઇ રીતે બને ? જે બોર્ડે પ્રશ્નપત્ર સેટ કર્યુ છે તે બોર્ડને જ જો તે પ્રશ્નોના જવાબની ખબર ન હોય તો વિદ્યાર્થીઓએ આ બાબતે શું સમજવું ?
આ પ્રકારની આન્સર-કી માં વધુમાં એવો ઉલ્લેખ પણ જોવા મળે છે કે “જો વિદ્યાર્થીઓને આ આન્સર-કી માં કોઇ ભુલ જણાય તો બોર્ડને અમુક દિવસોમાં રૂબરુમા રજુઆત કરવી ત્યારબાદની કોઇપણ રજુઆતને ધ્યાને લેવાશે નહી !!!” આ વાક્યનો મતલબ એવો કાઢી શકાય કે જો વિદ્યાર્થીઓ આન્સર-કી માં રહેલી ભુલો પ્રત્યે બોર્ડનું ધ્યાન નહી દોરે તો બોર્ડ તે “ખોટા” જવાબોને જ સાચા માની અને પરિણામ બનાવશે !!!
જે-તે બોર્ડના આન્સર-કી સંદર્ભે ઉપરોક્ત બન્ને વાક્યોનો મતલબ સ્પષ્ટ દેખાય છે કે જે-તે બોર્ડ પોતે જ પ્રશ્નોના જવાબ પ્રત્યે નિશ્ચિત નથી અને જો જવાબોમાં ભુલ હોય તો વિદ્યાર્થીઓએ જ તે ભુલો શોધવાની રહેશે અને બોર્ડને તેની જાણકારી આપવાની રહેશે અન્યથા જે-તે ખોટા જવાબોને આધારે જ પરિણામ બનાવવામા આવશે...
પરંતુ, આ ક્યા સુધી યોગ્ય છે? જે વ્યક્તિ પેપર સેટ કરવા બેસે છે તેને જ જો જવાબની ખબર ન હોય તો વિદ્યાર્થીઓ તેનો ઉકેલ શોધવા ક્યાં જાય? આપણા આ આઝાદ ભારત અને વિકસિત ગુજરાતમાં આપણે ફક્ત “આશા” જ રાખી શકીએ કે ભવિષ્યમાં બધા બોર્ડ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે અને આન્સર-કી માંથી Provisional અને કામચલાઉ જેવા શબ્દો દુર કરશે.
તમારુ ધ્યાન દોરવા તાજેતરનો એક કિસ્સો જણાવુ કે હાલમાં જ હાઇકોર્ટ દ્વારા પટાવાળા કક્ષાની લેખિત કસોટી લેવાઇ તેમા પ્રથમ રાઉન્ડમા જે વિધાર્થીઓ સીલેક્ટ થયા તે બધા એક જ સીરીઝ ના છે ૨૨ ની સીરીઝ ના જ તમામ ૨૮૪ જણા ને લેવામાં આવેલ છે, હુ આ પરિક્ષા માટે ધણી જ મહેનત કરી હતી વળી પેપર પણ ધણું જ સરળ હતુ તેથી મને આશા હતી કે ૫૦% થી વધુ ગુણ આવશે જ અને મારુ નામ પ્રથમ રાઉન્ડ મા આવશે જ પરંતુ મારુ નામ નહિ આવ્યુ મતલબ એમ કે મને ૫૦% થી ઓછા ગુણ હશે, સમજ્યા પરંતુ બધા ૨૨ ની સીરીઝ્ના લોકોને જ ૫૦% થી વધુ ગુણ આવ્યા હશે બીજી કોઇ સીરીઝ્મા નહિ...????? અગાઉ મે હાઇકોર્ટ ની બેલીફ ની પરીક્ષા માં પ્રથમ રાઉન્ડમા સ્થાન મેળવ્યુ હતુ પણ બીજા રાઉન્ડ મા સફળ ન થયો, પણ હાલ જે પરીક્ષા લેવાઇ તેનુ પેપેર તો સાવ રમત જેવુ હતુ. અને હાઇકોર્ટે એવુ સપ્ષટ ઉલ્લેખ કરેલ કે માર્કસ રી-ચેક ની કોઇ પણ અરજી કે આર.ટી.આઇ ની અરજી માન્ય રાખવામાં આવશે નહિ. તો શું કરવુ આપ જણાવશો..???
ReplyDeleteમારા અંદાજ અનુસાર હાઇ કોર્ટ એવુ લખી દે કે કોઇ આર.ટી.આઇ. અરજી સ્વીકારવામા આવશે નહી તો તેનો મતલબ એ નથી કે આર.ટી.આઇ. ન થઇ શકે. તમારે આ બાબતે કોઇ પત્રકાર, વકીલ અથવા આર.ટી.આઇ. કાર્યકર્તાનો સંપર્ક કરી થોડી મહેનત કરવી જોઇએ.
ReplyDeleteનોંધ: આ બ્લોગ ફક્ત મારા વિચારો રજુ કરવાનું માધ્યમ છે તેથી અહી પ્રશ્નોત્તરી કરવી નહી. આશા છે આપ આ પોલીસી સમજી શકશો.
yes . Ri you r right. Please tell to goverment egency.
ReplyDeleteha ha, he has shown the path. It is for us to unite and take action.
Deleteતમારા વતી આમ ને સાહ કર મલસે
ReplyDeleteઆભાર
તમારા વતી આમ ને સાહકર મલસે
ReplyDeleteઆભાર
you are totally right
ReplyDeleteyes. U r correct. It is a serious matter. Govt should think on it.
ReplyDeleteYOU ARE RIGHT
ReplyDeleteThis is all corruption. I have given many exams, I know in some exams I have full confidence that I will pass, But the thing there is Corruption.
ReplyDeleteYou tell its provisional but they people got money to pass the students.
Means that, who have money power they will only be a government employee.
and you very well know what is the condition of government departments, Because real talent is in Private sector.
Please pass this message to authorized person
Vibrant gujarat! ! ! ! ! !
ReplyDeleteRight to information to know who will take responsibility for this kind serious matter....
ReplyDeleteઆપ સાહેબનો હું આભાર માનું છું કે, ઉપરની બાબત પર તમે અમારું ધ્યાન દોર્યું સાથે આપને એક વિનંતી પણ ચોકસ કરીશ કે " અમારા મનમાં જે પ્રશ્નો થાય તેના પણ ઉત્તરો આપી અમારું માર્ગ-દર્સન કરશો " - આભાર.
ReplyDeletelatest example sub registrar exam result..no one can understand it...
ReplyDeleteyou r right sir
ReplyDeletegood
ReplyDeleteyes sir you are defiantly right.......jo apne te bhada answer ni mahiti male to next exam ma k v rite toyari kar v te khaber pade ........so sir i would to like if u raise this question infront of government department. .......thank you very much sir
ReplyDeleteyes i agree.......................
ReplyDeleteThis is purely a hypocritical approach by authoritative board that it can ruin a student's career so it should be given a serious consideration and with authentic ultimate answer keys.
ReplyDeleteWith a sincere gratitude who shaded light on this issue.
ye u r right
ReplyDeleteabsolutely right. SEB doesn't have trust on their own paper setters.
ReplyDeletecorrect sir ,this is not far.....
ReplyDeleteprovisnal answer key kem muke 6e............paper e nikale 6e .to schi answer key emni pase hoy j ne...............
ReplyDeleteYES U R RIGHT
ReplyDeleteCorrect.... Goverment Policy is totaly failed in compititive examination... If borad is not sured his answer, why ask aspirant ?
ReplyDeleteThanks for guiding us
ReplyDeleteThank you sir
ReplyDeletejo ans ki ni jankari nahoy to seb exam levanu stop karvi
ReplyDeleteare sirji aapne j dharyu hoy te na karta alagaj result bahar aave che...... paper sol karva chata pan,,,,,,,,,,,,,,,,,,,,
ReplyDeletehello sir
ReplyDeletetotal right
badhej gujarat vikash model apnavay 6e evi vato karti gujarat sarkar aa vishay ma ras lai ne reputed bharti board na officers ne aavaat samjave ke provisonal no matlab su thay?
ReplyDeleteOn behalf of all candidates, I appreciate your thoughts and also this web site's administration. It is a request to add on tag to add discussion session in this web site
ReplyDeleteYes sir government can't feel or understand how we work hard to pass all these exams they are doing their formalities only not a true job.. we all will have to wake up and fight against them for a true justice. JAGO BHARAT JAGO...
ReplyDeleteyes 100% right.....
ReplyDeleteYes , 100% right.....Why they put Provisional answer key?
ReplyDeletewe must want the answer from government.....
right
ReplyDelete
ReplyDeleteThanks, for the focus of this serious meter
Yes Sir, its not proper way to justify the candidate,
Please tell the government form any social agency or government employ
good
ReplyDeleteyes. U r correct.sir aaje gujarat na styudent jode aavu thay tyare temane khabar pade che. Exam aavi rite laine student na future jode khelwad kari rahiya che
ReplyDeleteYes......... I agree with all. Any suitable steps or Actions can we take against this ..............
ReplyDeletei agree with you..........
ReplyDelete