23 March, 2013

૨૩ માર્ચ - શહિદ દિવસ

આજે તા. 23 માર્ચ એટલે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનો શહિદીનો દિવસ. ભારતમાં આ દિવસને ‘શહિદ દિન’ તરીકે પણ ઓળખાય છે. આ ત્રણેય વીરોએ ભારતમાંની રક્ષા કાજે પોતાની જીંદગી કુરબાન કરી હતી. આજના આ યુગમાં આ ભાવના ક્યાંય જોવા મળતી નથી. જો કે બાળપણથી જ જે સંસ્કાર આપણને અપાય તેના પર જ વ્યક્તિના સમગ્ર જીવનનો આધાર હોય છે. આજકાલ માં-બાપ એવુ ઇચ્છતા હોય છે કે તેનું સંતાન કોઇ ફલાણા ફિલ્મી હિરો / હિરોઇન જેવુ બને પણ કોઇ માં-બાપ એવુ નથી ઇચ્છતુ કે મારુ સંતાન શહીદ ભગતસિંહ જેવુ બને... જો કે ભારતમાં સત્તા ભોગવનારા નેતાઓ અને અધિકારીઓમાં પણ આ ભાવના નથી તેથી તેનો અફસોસ કરવાનો કોઇ ફાયદો નથી...

ભારતમાતાના સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ જેવા ક્રાંતિવીરોને આપણે ભુલી ન જવુ જોઇએ, જે રીતે આપણે રોઝ ડે, વેલેન્ટાઇન ડે, ચોકલેટ ડે, ટેડી-બીયર ડે અને બીજા ઘણા બધા ડે યાદ રાખીને એકબીજાને એસ.એમ.એસ. કરીએ છીએ તે જ રીતે આજના શહિદ દિન નિમિતે પણ બધાને એસ.એમ.એસ. કરીને આ દિવસની યાદ અપાવવી જ જોઇએ... આ જ વાત ઇન્ટરનેટ પર અલગ અલગ પ્રકારના વાહિયાત ફોટાઓ શેર અને લાઇક કરનારા લોકોને પણ લાગુ પડે છે. તે લોકોએ પણ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના ફોટાઓને ફેસબુક પર ફેલાવવા જોઇએ જેથી આજના યુવાનોને આ ત્રણેય શહીદોને ભુલે નહી. 

જ્યારે કોઇ જીલ્લાના સંસદ સભ્ય અથવા તો ધારાસભયનો જન્મ દિવસ હોય ત્યારે “તુમ જીઓ હજારો સાલ...”, “જન્મ દિવસની શુભેચ્છાઓ” વગેરે મથાળા હેઠળ તે જીલ્લામાં મોટા મોટા પોસ્ટરો લગાવાય છે પરંતુ શહિદ દિન નિમિતે આવા પોસ્ટરો પાછળ ખર્ચ કરવો કે કેમ? તેવું વિચારી અને કોઇ જ પોસ્ટર લગાવવામાં આવતુ નથી. જો કે શહિદ દિન નિમિતે પોસ્ટર લગાવવાથી કોઇ રાજકીય પાર્ટીને લાભ ન થાય તે પણ એક સ્પષ્ટ વાત છે અને તેથી આપણે તે લોકો પાસે એવી કોઇ આશા રાખવી પણ ન જોઇએ.

લેટેસ્ટ માહિતી: ગુજરાત રાજ્યના અમુક પ્રસિદ્ધ સમાચાર પત્રોને પણ આજના દિવસની નોંધ લેવા માટે સમય ન મળ્યો... !!! 

શહિદ દિન નિમિતે નીચે આપેલી સ્વરચિત કવિતા અવશ્ય જોવી તેમજ આપનો પ્રતિભાવ આપવા અહિ ક્લિક કરો

50 comments:

  1. Very Good and Good Patriotic poem !
    nice

    ReplyDelete
  2. salute to bhagatsinh rajguru and sukhdev

    ReplyDelete
  3. જે રીતે આપણે રોઝ ડે, વેલેન્ટાઇન ડે, ચોકલેટ ડે, ટેડી-બીયર ડે અને બીજા ઘણા બધા ડે યાદ રાખીને એકબીજાને એસ.એમ.એસ. કરીએ છીએ.... વાહ! ખુબ સરસ રીતે પકડ્યુ છે વાક્યને... અને એ જ વાસ્તવિકતા છે. મન ફાવે તે રીતે અલગ અલગ દિવસોને નામ અપાય છે અને ઉજવણી કરાય છે પણ શહીદો અને ક્રાંતિવીરોની વાત આવે ત્યારે આપણે નિરસ થઇ જઇએ છીએ. જે યુવાનો /યુવતિઓને માર ધાડ વાળી ફિલ્મો ગમે છે તે લોકો એ વાત નથી સમજતા કે એ તો ફિલ્મ છે. અમુક રૂપીયા માટે કરાયેલુ નાટક છે, મનોરંજન છે. અને આ ક્રાંતિવીરોએ તો એવુ વાસ્તવિકતામાં કર્યુ છે.

    જય હિન્દ, જય ભારત, જય ભગતસિંહ...

    ReplyDelete
    Replies
    1. i am agree with your view of point..

      jay hind ..jay bharat...vande mantram..

      jay mataji....

      Delete
    2. Ek dam sachi vaat 6... very good...

      jay Hind ... jay Bharat

      Delete
  4. JAVERCHAND MEGHANI NI LAKHEL POET SURATAN JAGADE TEVI CHE.
    APNO LEKH KHAREKHAR KHUB J SARAS CHE.

    ReplyDelete
  5. જય જવાન, જય કિશાન, જય સરદાર તો જય ભગતસિહ કેમ નહી???? શહીદોની જય જયકાર થવી જ જોઇએ.. આઝાદીના સાચા પ્રણેતા તેઓ જ છે. શરૂઆત તેઓએ જ કરી છે. ખુબ સરસ લેખ. અભિનંદન!

    ReplyDelete
  6. દેશને રીયલમાં આઝદ કરનાર તો ભગતસિંહ જેવા ક્રાંતિકારી હતા. પણ તે વખતના ક્રોગ્રેશ નેતાઓની સ્વાર્થી રાજનિતિના ભોગ બન્યા હતા.

    ReplyDelete
  7. SALUTE TO THEM WHO DEDICATED LIFE FOR INDIA...

    ReplyDelete
  8. we will always selute of bhagatsingh also we are kathiyawadi challage of god,kathiyawad ma bhulo pad bhagwan tane svarge bhulau samla,

    bipin chavda
    DHG,

    ReplyDelete
  9. aaje pan ava viro chhe je potanu kam krva nikdi padiya chhe. jay hind

    ReplyDelete
  10. They are the true legend in our indian history.
    So grand salute for them.

    JAY HIND

    ReplyDelete
  11. INQLAB ZINDABAD JAI HIND .....

    ReplyDelete
  12. JAY JAWAN JAI KISAN
    BHARAT MATA KI JAI

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. aa bharat desh maj sakya che "meri dulhan to aajade he.......

    ReplyDelete
  15. aa bharat ma j sakya che " meri dulhan to aajadi he......

    ReplyDelete
  16. very good article...
    "The history of the world is the history of a few men who had faith in themselves."
    "swami Vivekanand"

    ReplyDelete
  17. “Zindgi to apne damm par hi jiyi jati hey..dusro k kandhe par tohh shirf janaje uthaye jate hey.”
    ― Bhagat Singh

    ReplyDelete
  18. sahido ajadi na patik pam mate mot vohri lidhu teno divas ajano

    ReplyDelete
  19. thanks dud,
    Bhagat singh is my favourite hero,
    i like your article,
    Jay Hind.

    ReplyDelete
  20. thamks,
    Bhagat Singh is my roll model,
    i like your article,
    Jay Hind.

    ReplyDelete
  21. Very Nice Poem,
    And Also The Article is Very Fantastic...

    Shahid Bhagatsingh, Sukhdev and Rajyaguru is "The Real Hero" and "The Freedom Fighter" of our Country. We Always Miss Him.....

    "Inqlaab Zindabad..."

    ReplyDelete
  22. Very Nice Poem..
    And Article is Also Fantastic...

    Shahid Bhagatsingh, Sukhdev and Rajyaguru is "The Super Hero" and "The Freedom Fighter" of our Nations. We always Remember Him in Our Hearts. We Always Remember Our Real Hero....

    Sarfaroshi Ki Tamanna Ab Hamare Dil Me Hain,
    Dekhna Hai Jor Kitna Baju Ye Katil Me Hai....

    "Inqalaab Zindabad "

    Jay Hind...

    ReplyDelete
  23. SARFROSH KI TAMANA AB HAMARE DILAME HE
    DEKHNA HE JOR BAJUE KATIL ME KITANA HE
    SHAHIDVEER BHAGATSINGH,SUKHADEV ,RAJGURUDAT NE SHAT SHAT PRANAM

    ANE TEMANI SHAHIDINI RUN KOI PERON ADESH NI ANDAR CHUKVI SHAKE TEM NATHI
    JAY VEER BHAGTSINGH AMR RAHO.............?

    ReplyDelete
  24. DIL DIYA HAI..
    JAN BHI DENGE..
    E VATAN TERE LIYE...
    BHARAT MATA KI JAY.....
    JAY HIND...
    HINDUSTANO KE SHERO KE MERI TARAH SE VANDAN

    ReplyDelete
  25. i like this poem and i salute all our freedom fighters.........
    specially for bhagatsinh, rajguru and sukhdev
    mera bharat mahan
    jay hind
    kiya wo unho ne jo na kar saka koi
    de di jaan bharat ma ke liye na rok saka koi...........

    ReplyDelete
  26. akhand bharat na aa ajanma ratno ne maa bhom na sat sat ashish male teva amara koti koti vandan...
    JAY HIND...
    JAY BHARAT...

    ReplyDelete
  27. ખુબ સરસ લેખ અભિનંદન

    ReplyDelete
  28. GRATE HINDUSTANI......................................

    ReplyDelete
  29. GRATE HINDUSTANI................I HAVE NO WORD FOR BHAGAT SHINGH

    ReplyDelete
  30. great indian leader
    i am salute him/them
    jay hind

    ReplyDelete
  31. great indian leader
    i am salute them/him
    jay hind jay bharat
    vande mataram

    ReplyDelete
  32. आओ झुक कर सलाम करे उन्हे,
    जिनकी ज़िन्दगी मे ये मुकाम आया है.

    किस कदर खुशनसीब है वो लोग,
    जिनका लहू देश के काम आया है,

    ReplyDelete
  33. Aaj Phir Ekk Sipahi Jung Mein Shaheed Ho Gaya
    Jaate Jaate Apni Saanse Humare Naam Kar Gaya

    Khud Dushmano Ke Waaron Ko Apne Seene Pe Le
    Humme Zindaagi Bhar Jeene Kii Yeh Sazaa De Gaya

    N.Jaane Kaise Uthaonga Iske Ehsaano Kaa Bojh
    Har Lamha Meri Zindaagi Ka Iska Rinni Ho Gaya

    Jee Thi Isne Apni Zindaagi Sada Doosron Ke Liye
    Hum Sote Rahein Isliye Yeh Jaagta Chalaa Gaya

    Hun Aone Gharon Mein Mehfooz Aur Aabad Rahein
    Isliye Yeh Apne Ghar Ko Aur Apno Ko Chhod Gaya

    Mere Do Lafz Bhii Naakam Hain Yeh Bataane Ko
    Kii Yeh Jawan Aakhir Humare Liye Kya Kar Gaya

    Chalonga Mein Us Raah Par Jo Yeh Mujhe Dikha Gaya
    Pura Kardoon Jo Yeh Kaam Adhoora Hain Chhod Gaya

    ReplyDelete
  34. shahid din par sab krantiveero ki atma ko brabhu shanti de jay hind jay jawan jay kishan jay vigyan

    ReplyDelete
  35. Salam A Virone jamne Ma bhom mate prano ni ahuti api.


    ReplyDelete
  36. inqlab zindabad. vir bhogya vasundhra.

    ReplyDelete