આજે તા. 23 માર્ચ એટલે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનો શહિદીનો દિવસ. ભારતમાં આ દિવસને ‘શહિદ દિન’ તરીકે પણ ઓળખાય છે. આ ત્રણેય વીરોએ ભારતમાંની રક્ષા કાજે પોતાની જીંદગી કુરબાન કરી હતી. આજના આ યુગમાં આ ભાવના ક્યાંય જોવા મળતી નથી. જો કે બાળપણથી જ જે સંસ્કાર આપણને અપાય તેના પર જ વ્યક્તિના સમગ્ર જીવનનો આધાર હોય છે. આજકાલ માં-બાપ એવુ ઇચ્છતા હોય છે કે તેનું સંતાન કોઇ ફલાણા ફિલ્મી હિરો / હિરોઇન જેવુ બને પણ કોઇ માં-બાપ એવુ નથી ઇચ્છતુ કે મારુ સંતાન શહીદ ભગતસિંહ જેવુ બને... જો કે ભારતમાં સત્તા ભોગવનારા નેતાઓ અને અધિકારીઓમાં પણ આ ભાવના નથી તેથી તેનો અફસોસ કરવાનો કોઇ ફાયદો નથી...
ભારતમાતાના સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ જેવા ક્રાંતિવીરોને આપણે ભુલી ન જવુ જોઇએ, જે રીતે આપણે રોઝ ડે, વેલેન્ટાઇન ડે, ચોકલેટ ડે, ટેડી-બીયર ડે અને બીજા ઘણા બધા ડે યાદ રાખીને એકબીજાને એસ.એમ.એસ. કરીએ છીએ તે જ રીતે આજના શહિદ દિન નિમિતે પણ બધાને એસ.એમ.એસ. કરીને આ દિવસની યાદ અપાવવી જ જોઇએ... આ જ વાત ઇન્ટરનેટ પર અલગ અલગ પ્રકારના વાહિયાત ફોટાઓ શેર અને લાઇક કરનારા લોકોને પણ લાગુ પડે છે. તે લોકોએ પણ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના ફોટાઓને ફેસબુક પર ફેલાવવા જોઇએ જેથી આજના યુવાનોને આ ત્રણેય શહીદોને ભુલે નહી.
જ્યારે કોઇ જીલ્લાના સંસદ સભ્ય અથવા તો ધારાસભયનો જન્મ દિવસ હોય ત્યારે “તુમ જીઓ હજારો સાલ...”, “જન્મ દિવસની શુભેચ્છાઓ” વગેરે મથાળા હેઠળ તે જીલ્લામાં મોટા મોટા પોસ્ટરો લગાવાય છે પરંતુ શહિદ દિન નિમિતે આવા પોસ્ટરો પાછળ ખર્ચ કરવો કે કેમ? તેવું વિચારી અને કોઇ જ પોસ્ટર લગાવવામાં આવતુ નથી. જો કે શહિદ દિન નિમિતે પોસ્ટર લગાવવાથી કોઇ રાજકીય પાર્ટીને લાભ ન થાય તે પણ એક સ્પષ્ટ વાત છે અને તેથી આપણે તે લોકો પાસે એવી કોઇ આશા રાખવી પણ ન જોઇએ.
લેટેસ્ટ માહિતી: ગુજરાત રાજ્યના અમુક પ્રસિદ્ધ સમાચાર પત્રોને પણ આજના દિવસની નોંધ લેવા માટે સમય ન મળ્યો... !!!
શહિદ દિન નિમિતે નીચે આપેલી સ્વરચિત કવિતા અવશ્ય જોવી તેમજ આપનો પ્રતિભાવ આપવા અહિ ક્લિક કરો
Very Good and Good Patriotic poem !
ReplyDeletenice
jay hind
ReplyDeletevery good jay mataji
jaI hind...
ReplyDeletejay Bharat .........
Deletesalute to bhagatsinh rajguru and sukhdev
ReplyDeleteજે રીતે આપણે રોઝ ડે, વેલેન્ટાઇન ડે, ચોકલેટ ડે, ટેડી-બીયર ડે અને બીજા ઘણા બધા ડે યાદ રાખીને એકબીજાને એસ.એમ.એસ. કરીએ છીએ.... વાહ! ખુબ સરસ રીતે પકડ્યુ છે વાક્યને... અને એ જ વાસ્તવિકતા છે. મન ફાવે તે રીતે અલગ અલગ દિવસોને નામ અપાય છે અને ઉજવણી કરાય છે પણ શહીદો અને ક્રાંતિવીરોની વાત આવે ત્યારે આપણે નિરસ થઇ જઇએ છીએ. જે યુવાનો /યુવતિઓને માર ધાડ વાળી ફિલ્મો ગમે છે તે લોકો એ વાત નથી સમજતા કે એ તો ફિલ્મ છે. અમુક રૂપીયા માટે કરાયેલુ નાટક છે, મનોરંજન છે. અને આ ક્રાંતિવીરોએ તો એવુ વાસ્તવિકતામાં કર્યુ છે.
ReplyDeleteજય હિન્દ, જય ભારત, જય ભગતસિંહ...
i am agree with your view of point..
Deletejay hind ..jay bharat...vande mantram..
jay mataji....
Ek dam sachi vaat 6... very good...
Deletejay Hind ... jay Bharat
JAVERCHAND MEGHANI NI LAKHEL POET SURATAN JAGADE TEVI CHE.
ReplyDeleteAPNO LEKH KHAREKHAR KHUB J SARAS CHE.
જય જવાન, જય કિશાન, જય સરદાર તો જય ભગતસિહ કેમ નહી???? શહીદોની જય જયકાર થવી જ જોઇએ.. આઝાદીના સાચા પ્રણેતા તેઓ જ છે. શરૂઆત તેઓએ જ કરી છે. ખુબ સરસ લેખ. અભિનંદન!
ReplyDeleteદેશને રીયલમાં આઝદ કરનાર તો ભગતસિંહ જેવા ક્રાંતિકારી હતા. પણ તે વખતના ક્રોગ્રેશ નેતાઓની સ્વાર્થી રાજનિતિના ભોગ બન્યા હતા.
ReplyDeleteVah Ravi Bhai Vah.....
ReplyDeleteSALUTE TO THEM WHO DEDICATED LIFE FOR INDIA...
ReplyDeletewe will always selute of bhagatsingh also we are kathiyawadi challage of god,kathiyawad ma bhulo pad bhagwan tane svarge bhulau samla,
ReplyDeletebipin chavda
DHG,
Hi well done
ReplyDeleteaaje pan ava viro chhe je potanu kam krva nikdi padiya chhe. jay hind
ReplyDeleteThey are the true legend in our indian history.
ReplyDeleteSo grand salute for them.
JAY HIND
INQLAB ZINDABAD JAI HIND .....
ReplyDeleteJAY JAWAN JAI KISAN
ReplyDeleteBHARAT MATA KI JAI
jay hind
ReplyDeletejay hind jay bharat
ReplyDeletei am agree with your thoughts.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteaa bharat desh maj sakya che "meri dulhan to aajade he.......
ReplyDeleteaa bharat ma j sakya che " meri dulhan to aajadi he......
ReplyDeletevery good article...
ReplyDelete"The history of the world is the history of a few men who had faith in themselves."
"swami Vivekanand"
article is very nice
ReplyDelete“Zindgi to apne damm par hi jiyi jati hey..dusro k kandhe par tohh shirf janaje uthaye jate hey.”
ReplyDelete― Bhagat Singh
sahido ajadi na patik pam mate mot vohri lidhu teno divas ajano
ReplyDeletethanks dud,
ReplyDeleteBhagat singh is my favourite hero,
i like your article,
Jay Hind.
thamks,
ReplyDeleteBhagat Singh is my roll model,
i like your article,
Jay Hind.
Very Nice Poem,
ReplyDeleteAnd Also The Article is Very Fantastic...
Shahid Bhagatsingh, Sukhdev and Rajyaguru is "The Real Hero" and "The Freedom Fighter" of our Country. We Always Miss Him.....
"Inqlaab Zindabad..."
Very Nice Poem..
ReplyDeleteAnd Article is Also Fantastic...
Shahid Bhagatsingh, Sukhdev and Rajyaguru is "The Super Hero" and "The Freedom Fighter" of our Nations. We always Remember Him in Our Hearts. We Always Remember Our Real Hero....
Sarfaroshi Ki Tamanna Ab Hamare Dil Me Hain,
Dekhna Hai Jor Kitna Baju Ye Katil Me Hai....
"Inqalaab Zindabad "
Jay Hind...
SARFROSH KI TAMANA AB HAMARE DILAME HE
ReplyDeleteDEKHNA HE JOR BAJUE KATIL ME KITANA HE
SHAHIDVEER BHAGATSINGH,SUKHADEV ,RAJGURUDAT NE SHAT SHAT PRANAM
ANE TEMANI SHAHIDINI RUN KOI PERON ADESH NI ANDAR CHUKVI SHAKE TEM NATHI
JAY VEER BHAGTSINGH AMR RAHO.............?
DIL DIYA HAI..
ReplyDeleteJAN BHI DENGE..
E VATAN TERE LIYE...
BHARAT MATA KI JAY.....
JAY HIND...
HINDUSTANO KE SHERO KE MERI TARAH SE VANDAN
Very good
ReplyDeletejay hind
i like this poem and i salute all our freedom fighters.........
ReplyDeletespecially for bhagatsinh, rajguru and sukhdev
mera bharat mahan
jay hind
kiya wo unho ne jo na kar saka koi
de di jaan bharat ma ke liye na rok saka koi...........
akhand bharat na aa ajanma ratno ne maa bhom na sat sat ashish male teva amara koti koti vandan...
ReplyDeleteJAY HIND...
JAY BHARAT...
ખુબ સરસ લેખ અભિનંદન
ReplyDeleteGRATE HINDUSTANI......................................
ReplyDeleteGRATE HINDUSTANI................I HAVE NO WORD FOR BHAGAT SHINGH
ReplyDeletegreat indian leader
ReplyDeletei am salute him/them
jay hind
great indian leader
ReplyDeletei am salute them/him
jay hind jay bharat
vande mataram
आओ झुक कर सलाम करे उन्हे,
ReplyDeleteजिनकी ज़िन्दगी मे ये मुकाम आया है.
किस कदर खुशनसीब है वो लोग,
जिनका लहू देश के काम आया है,
Aaj Phir Ekk Sipahi Jung Mein Shaheed Ho Gaya
ReplyDeleteJaate Jaate Apni Saanse Humare Naam Kar Gaya
Khud Dushmano Ke Waaron Ko Apne Seene Pe Le
Humme Zindaagi Bhar Jeene Kii Yeh Sazaa De Gaya
N.Jaane Kaise Uthaonga Iske Ehsaano Kaa Bojh
Har Lamha Meri Zindaagi Ka Iska Rinni Ho Gaya
Jee Thi Isne Apni Zindaagi Sada Doosron Ke Liye
Hum Sote Rahein Isliye Yeh Jaagta Chalaa Gaya
Hun Aone Gharon Mein Mehfooz Aur Aabad Rahein
Isliye Yeh Apne Ghar Ko Aur Apno Ko Chhod Gaya
Mere Do Lafz Bhii Naakam Hain Yeh Bataane Ko
Kii Yeh Jawan Aakhir Humare Liye Kya Kar Gaya
Chalonga Mein Us Raah Par Jo Yeh Mujhe Dikha Gaya
Pura Kardoon Jo Yeh Kaam Adhoora Hain Chhod Gaya
shahid din par sab krantiveero ki atma ko brabhu shanti de jay hind jay jawan jay kishan jay vigyan
ReplyDeleteSalam A Virone jamne Ma bhom mate prano ni ahuti api.
ReplyDeleteinqlab zindabad. vir bhogya vasundhra.
ReplyDeleteinqlab zindabad jay hind
ReplyDeleteThanks sir
ReplyDelete