13 January, 2013

Helpline for birds on Uttarayan

ઉત્તરાયણમાં મોજશોખથી, ખાણીપીણી સાથે, ડી.જે.ની મસ્તી સાથે યુવાનો-યુવતિઓ પતંગ ચગાવશે પણ છેલ્લા ઘણા વર્ષોથી આ તહેવારમાં પક્ષીઓ કપાવાના કિસ્સા ધ્યાનમાં આવે છે. અમુક સમાજ સેવા કરનારી સંસ્થાઓ આ બાબતે સમાચાર પત્રોમાં તેમજ જાહેરમાં હોર્ડીંગ્સ પર લોકોને સમજાવવાનો પ્રયત્ન પણ કરે છે જે ખુબ જ પ્રસંશનીય બાબત છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પક્ષીઓના રક્ષણ માટે એક ખાસ હેલ્પલાઇન ખોલવામાં આવી છે જેના નંબરો નીચે મુજબ છે. દરેક વ્યક્તિઓ આ નંબર પોતાના મોબાઇલમાં સ્ટોર કરી રાખશે તેવી આશા. આ નંબર સમગ્ર ગુજરાત રાજ્ય માટે છે તેથી તમે કોઇપણ શહેરમાં રહેતા હોય ત્યા કોઇ ઘાયલ પક્ષી ધ્યાને આવે તો આ નંબર પર એક ફોન કરી થોડી સમાજ સેવા જરૂરથી કરશો...

Helpline Numbers:
  • 94294 10101
  • 94294 10108
  • 98983 02525
  • 98984 02525

13 comments:

  1. dr.heenaba chudasamaJanuary 13, 2013 at 1:14 PM

    જય માતાજી,
    આ અગત્યની વાત તરફ ધ્યાન દોરવા ખુબ ખુબ આભાર ....અને સાઈટ ને જોનારા વિદ્યાર્થીઓને નમ્ર અરજ કે મોજ શોખમાં આંધળા થઇ ચાઇનીઝ દોરી કે જેના પર સરકારનો પ્રતિબંધ છે તે ન વાપરે.તથા એક પતંગ પકડવા કે પતંગની લાયમા માટે નીચે વગર કારણનું પડી જઈને પોતાનું અને સ્વજનોનું નુકશાન ના કરે...

    ReplyDelete
  2. Good social service -

    ReplyDelete
  3. પતંગના શોખીનોને કોઇ વાત ધ્યાને આવે એવુ લાગતુ નથી. આ પ્રકારના અભિયાન ચલાવનારી સંસ્થાઓને સો સો સલામ!

    ReplyDelete
  4. veri good sms

    ReplyDelete
  5. very good sms

    ReplyDelete
  6. jay mataji.
    good work for envairoment.

    ReplyDelete
  7. jay mataji tamaro khub khub aabahr tame aavi seva nu karya karo cho e bada ne badhaj aa uttarayan aa nirdos pankhio nu dhyan rakhe bas aej vinti ne hu pan aa number upyog karis pan prabhune aej prathna k bane to aa badha number no upyog na karvo pade.
    jay jay garvi gujrat

    ReplyDelete
  8. jay mataji... festival can be celibate by not injure the birds...

    ReplyDelete
  9. Jay mataji... it's good.. we must celebrate festival but for enjoyment not for punish to birds...

    ReplyDelete
  10. GOOD SOCIAL ACTIVITIES...
    SAVE BIRDS !!!

    ReplyDelete