મિત્રો, આપણે જોઇએ છીએ કે ગુજરાતમાં હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો રાફડો છે. અલગ-અલગ પરીક્ષાઓની જાહેરાતો, ઓજસ વેબસાઇટ હેન્ગ, સાયબર કાફે દ્વારા ખુલ્લી લૂંટ, કોચીંગ સેન્ટરના ધંધા, પ્રકાશનોના ગુણવત્તા વિનાના પુસ્તકો વગેરે જોતા એમ કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના ધંધાની સિઝન હવે પુર બહારમાં ખીલી ઉઠી છે !
જ્યા જોઇએ ત્યાં વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે ફાંફા મારે છે. જ્યા જોવો ત્યા બસ એક જ વાત સંભળાય છે –“તલાટીનું મટીરિયલ ક્યાં મળશે?” –‘ચિટનીશ પરીક્ષાનું મટીરિયલ ક્યાં મળશે?”… કોઇ પાસેથી એવુ સાંભળવા નથી મળ્યુ કે આ પરીક્ષાના સિલેબસમાં જે ગુજરાતી વ્યાકરણ લખ્યુ છે તો તેના માટેની કોઇ શ્રેષ્ઠ પુસ્તક અથવા તે માટેની સામગ્રી ક્યાં મળશે ??? આ એક દુઃખદ વાત છે કે વિદ્યાર્થીઓ મટીરિયલ્સ માટે “આંધળી” દોટ મુકી સમય અને નાણા બન્નેનો વ્યય કરે છે. કારણ કે કોચીંગ સેન્ટરના લીથા અથવા કોઇ પ્રકાશનના વર્ષોથી ચાલ્યા આવતા એક જ પુસ્તકો વાંચવાથી પાસ થઇ શકાશે નહી.
સફળ થવા માટે જો તમારી પાસે પાયાનું જ્ઞાન નહી હોય તો તલાટી જ નહી, કોઇપણ પરીક્ષા પાસ કરવી લગભગ “અશક્ય” છે કારણ કે ફક્ત વૈક્લ્પિક પ્રશ્નોત્તરી વાંચી લેવાથી પાસ થઇ શકાશે નહી કારણ કે પ્રશ્નપત્ર સેટ કરનાર વ્યક્તિ મુર્ખ નહી હોય કે તે કોઇ પુસ્તકમાંથી બેઠે બેઠા પ્રશ્નો પુછે. તેથી દરેક મિત્રોએ આ વાતને ખાસ ધ્યાને રાખી કોઇપણ પરીક્ષા માટે મટીરિયલ્સ શોધવાને બદલે તેના સિલેબસ અનુસાર પાયાનું જ્ઞાન મેળવવું જોઇએ. ઉદાહરણ તરીકે જો તલાટી પરીક્ષાની વાત કરીએ તો તલાટી પરીક્ષા અભ્યાસક્રમનો એક ટૉપીક ‘ગુજરાતી વ્યાકરણ’ છે. આ ઉદાહરણમાં વિદ્યાર્થીઓએ તલાટી પરીક્ષાનું ગુજરાતી વ્યાકરણનું મટીરિયલ શોધવાને બદલે ગુજરાતી વ્યાકરણનો પાયો મજબૂત કરવો જોઇએ જેથી કોઇપણ પરીક્ષામાં તે ઉપયોગી થઇ શકે. આ જ રીતે અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન, અંક ગણિત વગેરેનો પાયાનો અભ્યાસ કરવો જોઇએ જેથી કોઇપણ પરીક્ષામાં તે ઉપયોગી થઇ શકે.
જો આ રીતે પરીક્ષાઓની તૈયારી કરવામાં આવશે તો કોઇ પ્રકાશના પુસ્તકની અથવા કોઇ કોચીંગ સેન્ટરની જરૂર પડશે નહી કારણ કે આપણે એટલા સક્ષમ છીએ કે પુસ્તક વાંચીને તેનું સ્વ-અધ્યયન કરી જ શકીએ.
આપ સૌની પરીક્ષા માટે શુભેચ્છાઓ...
R. I. Jadeja
thanks , i read your site daily .
ReplyDeletei imresh to good right
ReplyDeleteRight.....
ReplyDeleteYou Can
yes sir it is....................
ReplyDelete100% right. And thanku
ReplyDeleteright sir. thank you
ReplyDeleteYes sir excetally true.. and thanks for this guidence..
ReplyDeleteour thought is so same .....
ReplyDeleteright
ReplyDeleteThank You ...
ReplyDeleteYES IT'S 100% TRUTH..OF GET ANY SUCCESSFUL
ReplyDeletegood one
ReplyDeleteThank you Sir,
ReplyDeleteI imresh to good right
this is good for new persone to attand the examination like this.
ReplyDeleteપરીક્ષાલક્ષી સજેસન આપવાબદલ ધન્યવાદ .................. જય માતાદી .......
ReplyDeletegòòd idea
ReplyDeletei agree with u sir...!!!!
ReplyDeleteand thnq for advc sir..!!!
good suggestion sir.........
ReplyDeleteએક દમ સાચી વાત, દરેક તૈયારી પાયાથી જ કરવી અનિવાર્ય છે. આપનો બ્લોગમાં સચોટ માર્ગદર્શન બદલ આપનો આભાર. જય જગત...........
ReplyDeleteThank you and any other idea please give me ....
ReplyDeleteIt Is relay True
ReplyDeleteYes that is right
ReplyDeleteright sir. thank you
ReplyDeleteawesome guidance sir.......
ReplyDeleteઆપે જે સ્વાર્થ વિનાનું માર્ગદર્શન આપી ને જે વાત કરી છે તે વાત સાથે હું સહમત છું આપ આરીતે જ માર્ગદર્શન પૂરું પડશો .ધન્યવાદ ..........મુકેશ પરમાર
ReplyDeleteThank you sir.
ReplyDeleteGOOD SIR
ReplyDeleteyess, ... i read your site daily your guidance and materials are awesome, thanks
ReplyDeleteIts true...i am doing job in NICL as an assistant...but i think ur guidance is absolutely right...even i was also doing preparation as u tell....so i was doing preparation for getting gujarat govt job.but i was get a central govt job...
ReplyDeletecorrect
ReplyDeletethank u sir
ReplyDeletethanks sir
ReplyDeleteyour site is best jadeja sir. thanks for you
ReplyDeleteThanks sir guidance is best
ReplyDeleteCorrect sir
ReplyDeleteThankyu ,sir
ReplyDeleteThank you sir
ReplyDeleteThankyu ,sir
ReplyDeletethankyu sir payani var kari
ReplyDeleteThanks u
ReplyDeletesir thanks me pan tame kidhi tem karuyu ........
ReplyDeleteThanks sir,,,
ReplyDeleteits really truth of life ..... m impressed
it's a really good site....i like your approach to help the people in right way,
ReplyDeletethanx sir...
Thanks for guidance sir. thank you
ReplyDeleteright sir
ReplyDeleteright sir thanks sir
ReplyDeleteસ્પર્ધઆત્મક પરીક્ષાના નવા નિશાળિયા માટે પાયાનું દિશાનિર્દેશન..... આભાર સહ
ReplyDeleteRight Sir,
ReplyDeleteGood point