21 April, 2012

New registered logo for rijadeja.com


A new registered logo and slogan for rijadeja.com website.

rijadeja.com વેબસાઇટ માટે આજ સુધી કોઇ લોગો હતો નહી ફક્ત એક નામ જ લખેલ હતુ પરંતુ હવે વેબસાઇટ માટે એક લોગોની જરૂરિયાત હતી તેથી એક નવો લોગો બનાવવામા આવ્યો છે તેમજ તેને કાયદાકીય રીતે રજીસ્ટર્ડ પણ કરાવવામા આવ્યો છે જેથી તેનો કોઇ ત્રાહિત વ્યક્તિ દ્વારા ઉપયોગ/દુરુપયોગ કરવામા ના આવે. 
લોગોમા રહેલ લીલા કલરની માનવીય આકૃતિ (જે વિદ્યાર્થી છે) એક સ્વતંત્ર માનવ દર્શાવે છે (rijadeja.com ના સંદર્ભમા તે કોચીંગ સેન્ટરથી સ્વતંત્ર છે અથવા તો તેને કોચીંગ સેન્ટરની જરૂર નથી) તેમજ નીચે રહેલ ત્રણ ગોળ ટપકા પગથીયા દર્શાવે છે. બન્ને આકૃતિ મળી એક સ્વતંત્ર માનવ (વિદ્યાર્થી) ની પ્રગતિ દર્શાવે છે. 

વેબસાઇટ માટે એક સ્લોગન પણ પસંદ કરવામા આવ્યુ છે “Where knowledge is not monopoly” જેનો મતલબ થાય છે કે “જ્યા જ્ઞાન પર કોઇનો એકાધિકાર નથી”. આ સ્લોગન રાખવાનુ કારણ એ છે કે rijadeja.com વેબસાઇટ જ્ઞાનનો પ્રચાર કરવા માંગે છે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમા આજ સુધી અમુક હોશિયાર વિદ્યાર્થીઓ તથા કોચીંગ સેન્ટરની જે મોનોપોલી હતી તેને દુર કરવા માંગે છે. 

બહુ થોડા દિવસોમા જ rijadeja.com વેબસાઇટનુ નવુ વર્ઝન લોંચ થશે જેમા ઉપરોક્ત લોગો તેમજ સ્લોગન બન્નેનો સમાવેશ કરવામા આવશે.

11 comments:

  1. જાડેજાભાઈ ખરેખર આપની સાઈટ બધાજ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઉપયોગી નિવડે છે.આપને અને આપના ગ્રુપને ખુબ ખુબ અભિનંદન.

    ReplyDelete
  2. Its a nice logo Sir. Thanks behalf of all students who use your website to grow our knowledge. I really appreciate your hard work for ours.
    Thanks...

    ReplyDelete
  3. Nice Logo & diffeerent slogan - Very Nice

    ReplyDelete
  4. Thanks sir its realy nice and efective logo and you work well in this side fir give us very inpotant news

    ReplyDelete
  5. thanks for jadeja sir exma matiryal proved

    ReplyDelete
  6. jay mataji bapu.
    pahela xtriyo daku chor,lutarao thi loko ne bachavta.ane atyare aap loko ne agnan rupi raxsh thi bachavva tha yuvanone uncha sapna siddh karva ma je mahent kari rhya chho te aa nava logo tatha slogan thi kharekhr sarvtr drasthiman thai rahyu chhe.ghani khama bapu ne ghani khama.

    ReplyDelete
  7. dear sir,
    aapno logo matra pragti karto vidyarthi j nathi darshavto parantu raviraj jadeja thi rijadeja sudhinisafar no apno jabarjasat purusharth tatha adamya manobal darshave chhe.ajna aa samay ma gnan sampadn na kshetra ma aap satat vijay kuch kari rahya chho.

    ReplyDelete
  8. In state like Gujarat where student are not aware and not interested for competitive examination, the source for inspiration and information are not available, therefore Gujarat's student could not able to face the competition of other state's student.
    your effort for outcome of this situation is really appreciable. keep going. god will give u strong will and bless. all the best.

    ReplyDelete