નોંધ: આ પેજ પર રહેલુ સ્ટડી મટીરિયલ્સ આર.આઇ.જાડેજા ડોટ કોમ વેબસાઇટ પર ઘણા સમયથી છે જ પરંતુ વિદ્યાર્થીઓને તે જોવા માટે લોગીન થવાની જરૂર ના પડે તે ઉદેશ્યથી તે મટીરિયલ્સ આ પેજ પર મુકવામાં આવે છે. --આશા છે વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓમાં આ પ્રશ્નો ઉપયોગી થશે. પેજમાં સૌથી નીચેના ભાગમાં આપનો કિંમતી પ્રતિભાવ જરૂર આપશો.
જ્ઞાન પર ક્યાંરેય કોઇનો એકાધિકાર હોતો નથી (Knowledge is NOT a Monopoly) તેથી જ આ પેઇજને શેર કરો અને જ્ઞાન વહેંચો: |
1 ભારતને સર્વ ક્ષેત્રે વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી
A સામાજીક વિકાસે B આર્થિક વિકાસે
C પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ Dસાંસ્કૃતિક વિશિષ્ટતાઓએ
2 માનવ સમાજ અને પ્રાણીસમાજ વચ્ચે જો કોઇ પાયાનો તફાવત હોય તો તે
A વર્તનનો B સંસ્કૃતિનો C સામાજિકતાનો D રાષ્ટ્રીયતાનો
3 પાટણ શહેર કઇ સાડી માટે પ્રખ્યાત છે ?
A કાંજીવરમ B બનારસી C પટોળા D બાંધણી
4 કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસ સાથે જડાયેલ છે ?
A કથકલી B મણિપુરી C ભરત નાટ્યમ્ D કથક
5 ધર્મરાજિકા અને માણિકમલાના સ્તૂપો કઇ શૈલીમાં રચાયા હતાં ?
A દ્રવિડ B મથુરા C ગાંધાર D ઇરાની
6 ભગવાન બુદ્ધના અવશેષોને દાબડામાં મૂકી ઇંટ અને પથ્થરના અંડાકાર ચણતરને શું કહેશો ?
A મંદિર B સ્તુપ C ગુરુદ્વારા D મસ્જિદ
7 ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે ?
A રામાયણ B કૌટિલ્યનું અર્થશાસ્ત્ર C ઋગ્વેદ D મહાભારત
8 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
A ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય
9 આઠકાવ્યોના સંકલનનો તમિલભાષાનો મહત્વનો ગ્રંથ કયો છે ?
A પથ્થુપાતુ B તોલકાપ્પિયમ્ C એત્તુથોકઇ D શિલ્પતીકારમ્
10 કઇ રિફાઇનરીના વાયુ-પ્રદૂષણથી આગરાનો તાજમહલ ઝાંખો પડ્યો છે ?
A મથુરાની B અલીગઢની C કાનપુરની D આગરાની
11 મેઘાલયમાં ક્યું ઉપવન આવેલું છે ?
A દેવરહતી B ઇરિંગોલ કાવૂ C લિંગદોહ D ઓરન
12 ભાસ્કરાચાર્યે કયો પ્રખ્યાતગ્રંથ લખ્યો હતો ?
A ચંપાવતી ગણિત B કલાવતી ગણિત C શીલાવતી ગણિત D લીલાવતી ગણીત
13 નાગાર્જુન કઇ વિદ્યાપીઠના આચાર્ય હતા ?
A વિક્રમશિલા B નાલંદા C વલભી D તક્ષશિલા
14 વાગ્ભટ્ટે ક્યા ગ્રંથની રચના કરી ?
A અષ્ટાંગહ્યદયની B ચરકસંહિતા C સુશ્રુતસંહિતા D હસ્તીઆયુર્વેદ
15 ખેડૂતોને પાક ઉગાડવા કયું પરિબળ અવરોધક છે ?
A ખાતરો B પશુઓ C પંખીઓ D જમીન-ધોવાણ
16 ભારતનો સૌથી ઊંચો મિનારો કયો છે ?
A તાજ મિનાર B લાલ મિનાર C કુતુબમિનાર D બુલંદ નિનાર
17 તરણેતરનો મેળો કયા રાજયનો પ્રખ્યાત મેળો છે ?
A રાજસ્થાન B મહારાષ્ટ્ર C ગુજરાત D ગોવા
18 કુતુબુદ્દીન ઐબકે શરૂ કરેલ કુતુબમિનારનું બંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?
A અલાઉદ્દીન ખલજીએ B ઇલ્તુત્મિશ C અકબરે D બાબરે
19 કઇ ઔષધિય વનસ્પતિ એકમાત્ર ભારતમાં થાય છે ?
A અશ્વગંધા B રજનીગંધા C સર્પગંધા D મત્સ્યગંધા
20 કેરળમાં આવેલું અભયારણ્ય ક્યું છે ?
A પેરિયાર B મદુમલાઇ C ચંદ્રપ્રભા D દચીગામ
21 પ્રોજેકટ ટાઇગર પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
A ઇ.સ. 1976 B ઇ.સ. 1873 C ઇ.સ. 1973 D ઇ.સ 1876
22 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?
A પંજાબ B ઉત્તર પ્રદેશ C હરિયાણા D મહારાષ્ટ્ર
23 કયા પ્રકારની ખેતીમાં જંગલો કાપીને ખેતી કરવામાં આવે છે ?
A બાગાયતી B શુષ્ક અને આદ્રત C આત્મનિર્વાહ D સ્થળાંતરિત
24 ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં આવે છે ?
A ખરીફ B રવી C જાયદ D ઉનાળુ
25 પૃથ્વી પર જળસંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
A મહાસગર B વૃષ્ટિ B સરોવર D નદી
26 વિશ્વમાં મૅંગેનિઝનો સૌથી વધુ જથ્થો ક્યા દેશ પાસે છે ?
A ભારત B ઝિમ્બાબ્વે C ચીન D જાપાન
27 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?
A ખનીજ તેલમાંથી B પરમાણુ શક્તિમાંથી
C ખનીજ કોલસામાંથી D કુદરતી વાયુમાંથી
28 ક્યું પરિબળ વાસ્તવમાં સૂર્ય શક્તિનું જ એક સ્વરૂપ છે ?
A વરસાદ B પવન C ગૅસ D કોલસો
29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?
A કાળો હિરો – કોલસો B સૌથી શુદ્ધ ઊર્જાશક્તિ – કુદરતી વાયુ
C ધુવારણ – ગુજરાતનું સૌથી મોટું જલ વિદ્યુતમથક D સફેદ કોલસો – જલવિદ્યુત
30 ભારતમાં ક્યો ઉધોગ સૌથી મોટા પાયા પરનો ઉધોગ છે ?
A લોખંડ-પોલાદ B ઇલેક્ટ્રોનિક્સ C શણ D સુતરાઉ કાપડ
31 ભારતની 50% જેટ્લી ખાંડની મિલો ક્યા બે રાજ્યોમાં આવેલી છે ?
A તમિલનાડુ અને કર્ણાટક B મહારાષ્ટ્ર અને તમિલનાડુ
C મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ D ઉત્તર પ્રદેશ અને બિહાર
32 ઉત્તર-પૂર્વ રેલવેનું મુખ્યાલય ક્યા સ્થળે આવેલું છે ?
A માલેગાંવ B ગોરેગાંવ C ગોરખપુર D કોલકાતા
33 ભારતની પશ્વિમ-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A મુંબઇ B અમદાવાદ C વડોદરા D રાજકોટ
34 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ માધ્યમિક કક્ષાની છે ?
A બૅંકિંગ કામગીરી B વનસંવર્ધન C પશુપાલન D અણુશસ્ત્રોનું ઉત્પાદન
35 નીચેનામાંથી કઇ આર્થિક પ્રવૃતિ સેવાક્ષેત્રની છે ?
A પશુપાલન B મત્સ્યઉદ્યોગ C શિક્ષણ D કારખાના
36 વૈશ્વિકીકરણની નીતિ ક્યા પ્રકારના વ્યાપાર સાથે જોડાયેલી છે ?
A પ્રાદેશિક B આંતરિક C વિદેશ D સ્થાનિક
37 ભારતની મુખ્ય સમસ્યા પૈકીની એક ગંભીર આર્થિક સમસ્યા કઇ છે ?
A નિરક્ષરતા B આતંકવાદ C રૂઢિચુસ્તતા D ગરીબી
38 તમે બેરોજગાર છો, રોજગાર વિષયક નોંધણી કરાવવા તમે ક્યાં જશો ?
A જિલ્લા પંચાયત B તાલુકા પંચાયત
C જિલ્લા ગ્રામવિકાસ એજન્સી D રોજગાર વિનિમય કચેરી
39 ઔદ્યોગિક વિકાસની સાથે શ્રમિકોમાં સમજણ અને ઉત્સાહમાં વધારો કરવા માટે સરકારે કઇ સંસ્થાની
સ્થાપના કરી છે ?
A કેન્દ્રીય શ્રમિક બોર્ડ B કેન્દ્રિય ઔદ્યોગિક બોર્ડ
C કેન્દ્રીય શિક્ષણ બોર્ડ D કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ
40 ઇ.સ.2003માં ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું હતું ?
A 33 કરોડ B 28 કરોડ C 38 કરોડ D 23 કરોડ
41 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?
A આઇ.એમ.એસ. B આઇ.એસ.આઇ. C એફ.એસ.આઇ. D એગમાર્ક
42 ગ્રાહક શોષણ થવાનું એક કારણ છે ?
A સરકારનો હસ્તક્ષેપ B પ્રજાની નિરક્ષરતા
C ગ્રાહક આંદોલન D ગ્રાહક જાગૃતિ
43 દેશભરમાં…….. જેટલી જિલ્લા ગ્રાહક અદાલતો આવેલી છે ?
A 350 B 500 C 460 D 850
44 ભારતની મધ્યસ્થ બૅન્ક કઇ છે ?
A રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા B કૉઓપરેટીવ બૅન્ક ઑફ ઇન્ડિયા
C રાષ્ટ્રીય બૅન્ક ઑફ ઇન્ડિયા D સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા
45 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ કરવામાં
આવી છે ?
A 28 % B 33 % C 30 % D 50 %
46 ભારતમાં 2001માં કેટલા ટકા વ્યક્તિઓ સાક્ષર હતી ?
A 38.32 % B 65.38 % C 28.38 % D 75.33 %
47 કઇ સમસ્યા વૈશ્વિક છે ?
A જ્ઞાતિવાદ B આંતકવાદ C કોમવાદ D ભાષાવાદ
48 એન.એલ.એફ.ટી – ત્રિપુરા, ઉલ્ફા …… ?
A નાગાલૅન્ડ B પંજાબ C આંધ્ર પ્રદેશ D અસમ
49 કોઇ પણ એક ભાષા સમજવાની સાથે વાંચી અને લખી શકે તે વ્યક્તિને શુ કહેવાયમાં આવે છે ?
A અજ્ઞાની B બૌદ્ધિક C નિરક્ષર D સાક્ષર
50 આપણે કોના દ્વારા શાસિત સમાજ છીએ ?
A સરકાર B સમાજ C કાયદા D પૂર્વજો
_________________________________________________________________
1 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે
A રાજમહેલો,કિલ્લાઓ વગેરી B સ્તોપો,ચૈત્યો વગેરે
C નદીઓ,વૃક્ષો વગેરે D મંદિરો,મસ્જિદો વગેરે
2 સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે?
A પરાવલંબી B સ્વાવલંબી C પરસ્પરાવલંબી D એકપણ નહિ
3 ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?
A ઓરિસા B કેરળ C આંધ્રપ્રદેશ D ગુજરાત
4 શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે?
A કૂચીપૂડી B ભરતનાટ્યમ્ C કથક D મણિપુરી
5 મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?
A મહાબલિપુરમ્ B સોમનાથ C પેગોડા D સાંચીનો સ્તુપ
6 નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ?
A શ્વેતાંબર B દિગંબર C હીનયાન D મહાયાન
7 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?
A ગાલીબ B મહમદ કાઝીમ C ખાફીખાન D સુજાનરાય
8 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?
A અરબી B ફારસી C ઉર્દૂ D હિન્દી
9 છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?
A ઔરંગઝેબ B શાહજહાં C જહાંગીર D બહાદુરશાહ ઝફર
10 શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?
A વિસનગર B અમદાવાદ C સુરત D પાટણ
11 ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?
A કેરલ B કર્ણાટક C એર્નાકુલમ D બેલ્લારી
12 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?
A બૌદ્ધાયાને B વાગ્ભટ્ટે C આર્યભટ્ટે D ભાસ્કરાચાર્યે
13 હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?
A નટરાજનું શિલ્પ B ધનુર્ધારી રામનું શિલ્પ
C નર્તકીની પ્રતિમાં D સૂડીઓ
14 મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?
A ચંબલ B બેતવા C શોણ D કેન
15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?
A મહાબલિપુરમ્ B હમ્પી C ખજૂરાહો D પટ્ટદકલ
16 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો
B ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે
C તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે
D ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે
17 2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ?
A વનમહોત્સવ B વિશ્વ પ્રકૃતિ સપ્તાહ
C વન્ય પ્રાણી સપ્તાહ D પર્યાવરણ સપ્તાહ
18 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?
A બિનવર્ગીકૃત જંગલો B મેનગ્રોવ જંગલો
C સંરક્ષિત જંગલો D ખુલ્લા જંગલો
19 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?
A ભાવનગર B જૂનાગઢ C અમરેલી D રાજકોટ
20 વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?
A 25 ટકા B 5 ટકા C 20 ટકા D 23 ટકા
21 નીચે દર્શાવેલા સિંચાઇના મધ્યમમાં એક ખોટું છે તે શોધીને લખો ?
A કૂવા B નદીઓ C તળાવો D અખાતો
22 ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ?
A લોખંડ B સોનું C તાંબુ D પિત્તળ
23 નીચેનામાંથી કઇ ધાતું હલકી નથી ?
A મૅંગેનીઝ B બૉક્સાઇટ C પ્લેટિનમ D ટીટાનિયમ
24 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ?
A 1954 B 1945 C 1975 D 1956
25 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત બિનવ્યાપારિક નથી ?
A જલાઉ લાકડું B લક્કડીયો કોલસો C છાણ D ખનીજતેલ
26 બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?
A રાઉલકેલા B બોકારો C ભિલાઇ D દુર્ગાપુર
27 બજાજ ઓટો એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?
A સંયુક્ત B જાહેર C ખાનગી D સહકારી
28 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?
A હલ્દિયા B કંડલા C મુંબઇ D કોલકાતા
29 ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?
A ગાઝિયાબાદ B ગોરખપુર C સિકંદરાબાદ D અમદાવાદ
30 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?
A નિયોજકની B બજારતંત્રની C રાજયની D આયોજનપંચની
31 આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ?
A વિસ્તૃત B મર્યાદિત C સામાજિક D સંકુચિત
32 બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ?
A બજાર B શ્રમ C મૂડી D વેપાર
33 બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે…….
A કાનગીકરણ B વૈશ્વિકીકરણ C બજારતંત્ર D ઉદારીકરણ
34 વિશ્વભરમાં ક્યા દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?
A 10 ડિસેમ્બર B 5 જૂન C 21 ઑક્ટોબર D 15 માર્ચ
35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે
છે ?
A અંત્યોદય યોજના B પ્રધાનમંત્રી આવાસ યોજના
C રાષ્ટ્રીય આવાસ યોજના D વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના
36 માનવ સંસાધન વિકાસ કાર્યક્રમોથી ક્યા રાજ્યમાં ગરીબી ઘટી છે ?
A ઓરિસ્સા B અસમ C બિહાર D ગુજરાત
37 જથ્થાબંધ ભાવાંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ?
A 360 B 540 C 460 D 245
38 બજારનો રાજા કોણ ગણાય છે ?
A વેપારી B વિક્રેતા C ઉત્પાદક D ગ્રાહક
39 એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ?
A DMI B MDI C IMD D CAC
40 CAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ. 1963 B ઇ.સ. 1886 C ઇ.સ. 1955 D ઇ.સ. 1947
41 ભારતમાં ઇ.સ. 2001માં જન્મદર પ્રતિહજાર વ્યક્તિએ કેટલો હતો ?
A 22.4% B 25.0% C 28.5% D 40.5%
42 ઇ.સ. 2001માં ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?
A 62.50 B 63.57 C 54.16 D 59.97
43 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 57 દેશોમાં યુ.એસ.એ. …ક્રમે છે ?
A પાંચમાં B દસમાં C આઠમાં D સાતમાં
44 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?
A જાપાન B સ્વીડન C નોર્વે D સ્વીટ્ઝર્લેન્ડ
45 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?
A વસ્તીવધારો B સાંપ્રદાયિકતા C વ્યક્તિવાદ D સામ્યવાદ
46 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?
A હિંદુઓ B ખ્રિસ્તીઓ C જૈનો D મુસ્લિમો
47 બંધારણના ક્યા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે ?
A 13(3) B 16 (4) C 16 (6) D 19 (4)
48 અનુસૂચિતજાતિઓ અને જનજાતિઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલે છે ?
A 184 B 195 C 194 D 185
49 નીચેના પૈકી ક્યો દેશ વિશ્વના નહિવત પાંચ ભ્રષ્ટ્રાચારી દેશોમાંનો એક દેશ છે ?
A ઇંગ્લેન્ડ B ફ્રાંન્સ C અમેરિકા D ડેન્માર્ક
50 લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઇ ?
A ઇ.સ 1964 B ઇ.સ 1988 C ઇ.સ 1992 D ઇ.સ 1981
_________________________________________________________________
1 ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. તેની સાક્ષી પ્રજાનો
A દેશ પ્રેમ B કુંટુંબ પ્રેમ
C ઉત્સવ પ્રેમ D વૃક્ષ પ્રેમ
2 નીચેનાંમાંથી ક્યું જોડકુ ખરું નથી. તે જણાવો
A આર્યો – નોર્ડિક B ઑસ્ટ્રોલૉઇડ – નિષાદ
C આર્મેનોઇડ – નીગ્રો D મોગોલૉઇડ – કિરાત
3 મહાકવિ કાલિદાસની મહાન કૃતિ કઇ છે ?
A માલવિકાગ્નિમિત્ર B વિક્રમોર્વશીયમ્
C ઉત્તરરામચરિત D અભીજ્ઞાનશકુન્તલમ્
4 પાટણના કયા રાજાએ અનેક સાળવીઓ શહેરમાં વસાવ્યા હતા ?
A મૂળરાજ સોલંકીએ B ભીમદેવ સોલંકીએ
C કુમારપાળ પહેલાએ D સિદ્ધરાજ જયસિંહે
5 ભારતનું એવુ ક્યું મંદિર છે કે જેનો છાંયડો જમીન પર પડતો નથી ?
A મહાબલિપુરમ્ B કોર્ણાક મંદિર
C બૃહદેશ્વર મંદિર D કૈલાસ મંદિર
6 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?
A ઝૂલતા મિનારા B બાદશાહનો હજીરો
C ગોળ ગુંબજ D લાલ બાગની મસ્જિદ
7 નીચેનામાંથી ક્યો સ્તૂપ મૌર્યકાલીન છે ?
A લોરિયા B ઇટવા
C ધર્મરાજિકા D નંદનગઢ
8 સંસ્કૃત ભાષાનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ
A બુદ્ધચરિત B પાણિગોવિંદ
C શંકરભાષ્ય D અષ્ટાધ્યાયી
9 કથાસરિતસાગર ગ્રંથના કર્તા કોણ છે ?
A શનિદેવ B ગુરુદેવ
C સોમદેવ D રવિદેવ
10 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?
A કવિ કલ્હણ- રાજતરંગિણી B શંકરાચાર્ય – ભાષ્ય
C કવિ પમ્પા – આદિપુરાણ D સોમદેવ – શાંતિપુરાણ
11 કોનું શિલ્પ નાદન્ત કલાનો સર્વોતમ નમૂનો છે ?
A બ્રહ્માનું B વિષ્ણુનું
C નટરાજનું D ગણપતિનું
12 નીચેનામાંથી આર્યભટ્ટે લખેલો કયો ગ્રંથ છે ?
A આર્યભટ્ટીયમ્ B કામસૂત્ર
C લીલાવતી ગણિત D કલાવતી ગણિત
13 નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસા તરીકે જાહેર ર્ક્યું છે ?
A ગોવાનાં દેવળો B ચાંપાનેર
C હમ્પી D ઇલોરાની ગુફાઓ
14 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?
A કોણાર્કનું મંદિર ઓરિસ્સામાં આવેલું છે
B બૃહદેશ્વર મંદિર એ દેવાધિદેવ શિવનું મંદિર છે
C બૃહદેશ્વર મંદિરને રાઅજરાજેશ્વર મંદિર પણ કહે છે
D મધ્ય યુગના પ્રારંભિક સમયનાં નિર્મિત બધાં મંદિરો આરસનાં બનેલાં હતાં
15 મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
A ધોળકા B પાટડી
C વિરમગામ D સિદ્ધપુર
16 ભારતીય વન્યજીવો માટે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
A ઇ.સ 1852 B ઇ.સ. 1952
C ઇ.સ. 1872 D ઇ.સ. 1876
17 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?
A આંધ્ર પ્રદેશ B ઉત્તર પ્રદેશ
C રાજસ્થાન D ગુજરાત
18 નીચેમાંથી ક્યા ક્ષેત્રોમાં જમીન ધોવાણની સમસ્યા ગંભીર નથી ?
A મેદાની B શુષ્ક
C અર્ધશુષ્ક D પર્વતીય
19 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?
A મધ્ય પ્રદેશ B છત્તીસગઢ
C ઉત્તરાખંડ D રાજસ્થાન
20 નીચેનાંમાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?
A અસમ – કાઝીરંગા B આંધ્ર પ્રદેશ – બાંદીપુર
C જમ્મુ-કશ્મીર – દચીગામ D અસમ – માનસ
21 ગુજરાતના કયા જીલ્લામાં બાજરી વધુ પાકે છે ?
A વલસાડ B ભાવનગર
C મહેસાણા D બનાસકાંઠા
22 ભારતની કૃષિ અનુકૂળતામાં એક બાબત ખોટી છે તે જણાવો ?
A વિશાળ કદના ખેતરો B વિશાળ ફળ્દ્રુપ મેદાનો
C અનુકૂળ મોસમી આબોહવા D કુશળ અને મહેનતુ ખેડુતો
23 ઉત્તર ભારતમાં ખરીફ પાક અને દક્ષિણ ભારતમાં રવિપાક તરીકે ઉગાડવામાં આવત્ઓ પાક ક્યો છે ?
A ઘઉં B ડાંગર
C તલ D સરસવ
24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?
A કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ
B મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા
C ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત
D કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ
25 નીચેના ક્યા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર વિઅસ્તારના 90.8 ટકા વિસ્તારમાં સિંચાઇઅ થાય છે
A હરિયાણા B ગુજરાત
C પંજાબ D આંધ્રપ્રદેશ
26 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?
A પાલનપુર B જૂનાગઢ
C જામનગર D અમરેલી
27 ગુજરાતમાં સૌથી મહત્વનું ખનીજતેલ ક્ષેત્ર ક્યું છે ?
A કલોલ B અંકલેશ્વર
C ગાંધીનગર D લુણેજ
28 વિશ્વમાં એન્થ્રેસાઇટ કોલસોઆનું પ્રમાણ કેટલું છે ?
A 4 ટકા B 15 ટકા
C 10 ટકા D 5 ટકા
29 હિન્દુસ્તાન કૉપર લિમિટેડ સંસ્થા ક્યા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ?
A કલાઇ ગાળણ B ચાંદી ગાળણ
C ઍલ્યુમિનિયમ ગાળણ D તાંબું ગાળણ
30 નીચેનામાંથી એક જોડકું ખોટું છે ? જણાવો
A લોખંડનું પહેલું આધુનિક કારખાનું – 1830
B સુતરાઉ કાપડની પહેલી મિલ – 1854
C શણ ઉદ્યોગનું પહેલું કારખાનું – 1885
D રાસાયણિક ખાતરનું પહેલું કારખાનું – 1906
31 ક્યો સડકમાર્ગ ગ્રેન્ડ ટ્રંક રોડ નામે ઓળખાય છે ?
A મુંબઇથી કોલકાતા B દિલ્લીથી મુંબઇ
C દિલ્લીથી ચેન્નાઇ D દિલ્લીથી કોલકાતા
32 ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઇઅ કેટલી છે ?
A 19,379 કિમી B 28,510 કિમી
C 21,000 કિમી D 18,379 કિમી
33 ફ્રાંન્સ અને ઇંગ્લેન્ડમાં ઉત્પાદનનાં સાધનોની ફાળવણીની કઇ પદ્ધતિ પ્રવર્તે છે ?
A મૂડીવાદી B સમાજવાદી
C મિશ્ર અર્થતંત્રની D બજાર પદ્ધતિ
34 વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો વાર્ષિક દર કેટલો હોય છે ?
A 2 ટકા B 2.3 ટકા
C 1.4 ટકા D 3 ટકા
35 પ્રદૂષણનો ફેલાવો અટકાવવા માટે બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
A પેટ્રોલ B ડીઝલ
C કેરોસીન D સી.એન.જી.(કુદરતી વાયુ)
36 આયોજન પંચના જણાવ્યા મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં પ્રતિ વ્યક્તિને દરોજ કેટલી કૅલેરી મળે
તેટલો પૌષ્ટીક ખોરાક મળવો જોઇએ ?
A 1900 B 2100
C 3200 D 2400
37 રોજગારીના અભાવે વર્ષના 3 થી 5 મહિના અનૈચ્છિક રીતે બેકાર રહેતા લોકોની બેકારી ક્યા પ્રકારની
બેકારી છે ?
A પ્રચ્છન બેકારી B ઔદ્યોગિક બેકારી
C માળખાગત બેકારી D મોસમી બેકારી
38 સપ્ટેમ્બ 2004 સુધીમાં ભારતમાં કેટલા બેરોજગાર નોંધાયા હતા ?
A 4.08 કરોડ B 4.20 કરોડ
C 3.40 કરોડ D 4.80 કરોડ
39 ગ્રાહક સુરક્ષા ધારો હેઠળ કઇ સેવાનો સમાવેશ કરવામાં આવ્યો નથી ?
A બૅન્કીંગ B પોલીસ
C કૃષિ D વીજળી
40 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ગ્રાહક આંદોલનની શરૂઆત ક્યા દેશમાં શરૂ થઇ હતી ?
A યુ.એસ.એ. B જાપાન
C ફ્રાન્સ D ઇંગ્લેન્ડ
41 ભારતમાં ISI નામની સંસ્થા ક્યારે સ્થાપવામાં આવી ?
A ઇ.સ 1947 B ઇ.સ 1986
C ઇ.સ 1955 D ઇ.સ 1972
42 UNDP -2003ના અહેવાલ મુજબ ભારતનો માનવવિકાસ સૂચક આંક વિશ્વમાં કેટલામાં ક્રમે છે ?
A 120 B 137
C 127 D 147
43 જટીલ અને ગતીશીલ પ્રક્રિયા કઇ છે ?
A આર્થિક વિકાસ B સામાજિક વિકાસ
C માનવ વિકાસ D મહિલા વિકાસ
44 2004માં ભારતમાં 1 લાખ વ્યક્તિએ ડૉકટરોનું પ્રમાણ કેટલું હતું ?
A 60 B 50
C 51 D 61
45 અનુસૂચિત જાતિમાં ક્યા ધર્મો પાડનાર જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
A હિંદુ અને શીખ B ખ્રિસ્તી અને બૌદ્ધ
C હિંદુ અને બૌદ્ધ D શીખ અને ખ્રિસ્તી
46 દેશમાં સામાજિક તનાવ અને આંતરવર્ગીય હિંસાને ક્યા પરિબળો જન્મ આપે છે ?
A સાંપ્રદાયિકતા નએ બિનસાંપ્રદાયિકતા
B જ્ઞાતિવાદ અને સાંપ્રદાયિકતા
C જ્ઞાતિવાદ અને ભાષાવાદ
D પ્રદેશવાદ નએ રાજકીયવાદ
47 બંધારણની કઇ કલમ અનુસૂચિત જનજતિઓની ઓળખ આપે છે ?
A 345 B 324
C 342 D 343
48 આપણા બંધારણના ઘડવૈયાઓને નાગરિકોના અધિકારોની પ્રેરણા શામાંથી મળી છે ?
A ચાર્ટર ઑફ ફ્રીડમમાંથી B ચાર્ટર ઑફ રાઇટ્સમાંથી
C ચાર્ટર ઑફ ઍટલૅટિકમાંથી D ચાર્ટર ઑફ લૉમાંથી
49 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?
A ઉજ્જવળ B અંધકારમય
C સહાયક D અસહાય
50 બાળકોના જીવનવિકાસ અને કલ્યાણસંબંધી અધિકારોની ઘોષણા કોણે કરી ?
A સંયુક્ત રાષ્ટ્રો B ઇંગ્લેન્ડ
C યુનેસ્કોએ D યુનિસેફ
_________________________________________________________________
very very good matrials. i hope STD 8 & 9 matrial will be avelable this side. thnk u very very much
ReplyDeletethankx....
ReplyDeletegood material
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeletenice job sir...!!!
ReplyDeleteU r providing not only material but also providing useful material......
ReplyDeleteખરેખર આ મટીરીયલ ખુબજ ઉપયોગી સાબિત થાય શકે છે.....
ReplyDeleteધન્યવાદ સાહેબ........
GOOD MATERIA I SELUT U SIR
ReplyDeleteTHANK SIR
ReplyDeleteThank You very much
ReplyDeletethank you very much sir.
ReplyDeleteસાહેબ એટલે સાહેબ હો.. જોરદાર.. આટલું રસાળ ગુજરાતી જી.કે. ક્યાય નથી જોયું..
ReplyDeleteits really nice, i like it , thnk u vry much sir
ReplyDeletethanx ravirajsir good material
ReplyDeleteits a very gd material
ReplyDeleteits very gd material thanx
ReplyDeleteVery Good Sir,
ReplyDeleteઆપનો ખુબ ખુબ આભાર......
Very Good Sir...
ReplyDeleteખુબ ખુબ અભિનંદન....
good
ReplyDeletei feel proud of you...dear great job...
ReplyDeletevery very good material
ReplyDeletesir more material p/z this site
txs............all of u team
rakesh patel (mahesana)
p/z send me this site more material
ReplyDeleterakesh patel MEHSANA
Jordar ... :)
ReplyDeleteThis Material is very...very good for all....sir,
ReplyDeleteThank you
Millions salute to you sir and ur team.....ur spreading education with E-era...words are short to desctibe you...no one does this in this era....pls continue...i wish one day i can join you...!
ReplyDeleteFirst of all i would like to thanks you.......Your website is very useful for people & You are doing very well........God bless you sir........
ReplyDeleteAAne PDF File ma muko to teni copy ane print mate aasan rahe.
ReplyDeleteAND
This Material Is Very Good For All........!
very good Material sir........
ReplyDeleteDear Sir you provide very excellent materials for competitive exam.Thanks after visit your site
ReplyDeletewish you all the best raviraj,good help for economical poor student
ReplyDeletegood material for competition exam. wish you best of luck raviraj
ReplyDeletevery very good material......
ReplyDeletegood materials
ReplyDeleteRavirajbhai good study magerials.
ReplyDeleteThank you very much.
Thank you very much FOR study magerials.
ReplyDeleteMaterial is excellent as well as your great intention ....
ReplyDeletelife support sir good materials
ReplyDeleteThank u sir for provide a good material and very useful in the exam . than u very much
ReplyDeleteITS LIKE TOO MUCH....
ReplyDeletevery good material sir
ReplyDeletevery good material sir ji
ReplyDeletethank u sir
ReplyDeleteતમારો ધણો આભાર
ReplyDeleteતમારો આભાર
ReplyDeleteVERY VERY GOOD MATERIALS RI JADEJA THANKS & JAY MATAJI
ReplyDeletevery important & useful for us..
ReplyDeletethis materials is so good
ReplyDeletevery imp
ReplyDeleteit's useful in various examination sir u r doing a very great job for who get success in each and every field of teaching
ReplyDeleteit's very useful for who are preparing competitive exam so rajendr sir u r getting good job for us than you very much helping us
ReplyDeletevery important & useful for us.
ReplyDeleteઆપનો ખુબ ખુબ આભાર
ખુબજ સરસ કામ કરી રહ્યા છો. ધન્યવાદ.
ReplyDeletesir, thank u to for all this. tame je aa website chalu karine je bagirath kam karyu 6e te badal apno jetalo abhar manie atlo a6o 6e. sachej tamara aa sahas tatha tamari aa mahenat badal tamane varmvar salam. hu bhagawan ne prarthana karish ke tamane aa kam ma haji pan khub safadata apave tatha tame aa rite amaru tatha amara jeva vidhyarthio ne safadata apavo rehasho. JAY MATADI.
ReplyDeletethanx Ravindrasinh.....Ap ne hme itni sari help kelye...
ReplyDeleteThank you sir for your this great job.....
ReplyDeleteyou hell us very much sir ...
jay mataji sir
very good material for all examination ,thanks sir
ReplyDeletegood for competition exam
ReplyDeletevah saheb vah
ReplyDeleteThis site is not good but this is very good site.....
ReplyDeletebecause we can easily increase and improve GK for GPSC and other government exams.....
Thanx.....
SUNIL_PATEL
thank you very much sir
ReplyDeletethanks sir this matireal is very important for all exam you are a good person and provide to us good materials
ReplyDeletesir tamaro khub abhar ke tame amne avu saru matials approve karoch. tame je aa website chalu karine je bagirath kam karyu 6e te badal apno jetalo abhar manie atlo a6o 6e. sachej tamara aa sahas tatha tamari aa mahenat badal tamane varmvar salam.
ReplyDeletetamne lakh lakh vandan
thanx for giving us such imp material....it is to imp for us ....thank you so much....jmj
ReplyDeletethanks for materials
ReplyDeleteThanks For your help to all student
ReplyDeleteIt's a very useful website created by you & It's fantastic material for the new generation.........
ReplyDeleteThanks Sir........
ReplyDeletethanks sir
ReplyDeleteAAVU MATERIYAL AAPTA RAHO TAMARO MOBILE NUMBER AAPSO GOOD SIR
ReplyDeletevery good material. thanks for post.
ReplyDeleteRavirajsinh Sir you are really done good work.
a very useful material for exams.
ReplyDeletetnx sir
Very IMP material for GOVT exmas, Thanks.
ReplyDeleteI hope except standard 10, other standards materials we get. Thank you very much to you and your team.
thanx for this important materials
ReplyDeletevery nice.......
ReplyDeletehi sir thiss matiral is very importem to me thenks
ReplyDeletesuperb great job i'm with you carry on
ReplyDeletevery good material. thanks for post.
ReplyDeletereal life in useful this general knowledge ...
ReplyDeleteall the best your team & rj jadeja
thanks
jaydev vanol
thanks dear super
ReplyDeleteYou are doing a good job and keep it in future also
ReplyDeleteThankYouSir
ReplyDeleteThanks Sir..Good Materials
ReplyDeletethanks
ReplyDeletethanks
ReplyDeletethank
ReplyDeletethank
ReplyDeletenice materiel thanks for it
ReplyDeletegood sir... i like and thank u
ReplyDeletekhubaj saral ,important material se ..
ReplyDeletethanks sirji .......
thanks for provid good knowledge
ReplyDeleteThanks for your job!
ReplyDeleteસર આ Question બહુ ઉ૫યોગી નીવડીયા ૫ણ હજી નવા સવાલ મૂકો અને જેમાં અમારે લોગીન ના થવું ૫ડે ...
ReplyDeleteકારણ કે લોગીન થયા ૫છી ૫ણ અમે મટીરીયલ્સ નથી વાંચી શકતા
સર આ Question બહુ ઉ૫યોગી નીવડીયા ૫ણ હજી નવા સવાલ મૂકો અને જેમાં અમારે લોગીન ના થવું ૫ડે ...
ReplyDeleteકારણ કે લોગીન થયા ૫છી ૫ણ અમે મટીરીયલ્સ નથી વાંચી શકતા
Very Good material
ReplyDeletevery most important material
ReplyDeleteVERY HELP FULL
ReplyDeletevery nice sir i proud of you
ReplyDeletevery usefull
ReplyDeletethis is a very useful guidance for general knowledge. jaymataji to all brothers and happy independence day to all brothers. JAY HIND. JAY BHARAT.
ReplyDeleteGOOD WORK...
ReplyDeletesuperb
ReplyDeletethanks thanks this gk is very useful in gov exams
ReplyDeletejay mataji
ReplyDeletethanks for help me
this gk is very important for me
Your site is very Helpful
ReplyDeleteVery IMP material for GOVT exmas, Thank yoy very much sir.
ReplyDeleteI hope other standards materials we get. Thank you very much to you and your team.
it's very useful for who are preparing competitive exam so sir u r getting good job for us thank you very much helping us
ReplyDeletethank you very very much
Thank u sir for provide a good material and very useful in the exam . thank you very much
ReplyDeletethank you very much
thank you very much
thank you very much
thank you very much
thank you very much
very good material sir
ReplyDeletenice
ReplyDeleteVERY NICE
ReplyDeleteThankyou sir...Ravirajsinh
ReplyDeletevery very nice sir ji
ReplyDeletevery very good material sir ji
ReplyDeleteyour generalknowedge is very important for all of student..
ReplyDeleteneed improvement in line spacing after answer
ReplyDeletethanks brother
ReplyDeleteyou are my god of gardience . . .
ReplyDeletei am read to your study material and it was ausam we are genueyeyly setisfide to your work..................
jay mataji
ReplyDeletethanks sir
Chauhan Ravat
ReplyDeletethaks sir
generalknowedge is very important for all of student...
JAY MATAJI
really very nice this is very usefull materials
ReplyDeletethank u so much mr.jadeja.
સર, આપે ખુબજ સુંદર કામ કર્યુ છે, તમે મુકેલ મટેરીયલ ખુબ જ ઉપયોગી સાબીત થઈ શકે તેમ છે. આશા છે કે ફરી વાર પણ આવુ મટેરીય મુકતા રહેશો.
ReplyDeleteઆભાર
heartly thanks jadejabhai make this website & your important time i am heartly thanks
ReplyDeleteGreat job big 'B'
ReplyDeletegood and like it
ReplyDeleteand you more question give so useful for any exam
તમારૂ સ્ટડી મટીરયલ ખુબજ ઉપયોગી નિવડ્યુ છે. તથા આવુ સ્ટડી મટીરયલ મુકતા રહો અને તમારી આવી રીતે સ્ટડી મટીરયલ મન્ડે મીસીગ પણ ખુબ જ ઉપૌઓગી છે.
ReplyDeletethaks sir
ReplyDeletegeneralknowedge is very important for all of student...
thanks a lottttt
ReplyDeletevery good material but some time reading problem plz sir request you solve this problem
ReplyDeletegood job dear
ReplyDeletebut it is importat so we want meterials regarding
1.Poet and their poem,
2.subjective question of gujarati
thanx again for ur best service in the world,
you r doing the best work for all who wants to be a good personality in govt. job.
so plz upload more & more meterials
thnxxxxxxxx
ReplyDeleteTHANKS SALAM INDIA
ReplyDeleteSolanki Ashok Said
ReplyDeletegood and like it
and you more question give so useful for any exam
very good sir
ReplyDeletethanks
Thnk u guruji......
ReplyDeletejay mataji
Thanks so much sir k tame amara jeva lakhho berojgaro ne atli help kari rahya 6o, tamari aa mahent amane khubj helpful thase
ReplyDeletethanks you
ReplyDeletethank u sir
ReplyDeleteTHANK YOU VERY MUCH
ReplyDeleteTHANK YOU VERY MUCH
ReplyDeleteGENERALLY COMPITATIVE EXAM MA MATHS NA QUESTON PAN HOY CHE JO ENU MATIRIAL PAN MALI RAHE TO ABHAR SIR
MATHS QUESTION WITH SOLUTION
I REQUEST YOU SIR
thanxxxx a loat sir
ReplyDeletethanks usefull matirials and other activites,
ReplyDeletefrom u i know some helpfull people live in our
country,,,,,thanks a lot,,,god will help u.
Hello Sir,
ReplyDeleteThanks for guide all student and provide best materials for all. This is a very kind help in present because of it's very tough for collect advance and useful materials for students.
well done sir...
Regards,
Lalji Savaliya
thank u sir its really nice matrial i hope STD 5,6&7 maths matrial available this site. RAJU RATHOD
ReplyDeleteu do very excellent work than u
ReplyDeletethank u very much for this matrial its very useful for examination preparation
ReplyDeletei am proud of you sir
ReplyDeletei am very proud of you sir
ReplyDeletesar login na thvu pade aetle tme vdhare qs.. mukone
ReplyDeletehi log in na thvu pde mate tme bija qsn.. mukone
ReplyDeletethanks for this matrial
ReplyDeleteyour matrial very useful for all the students
thanks
i like form shivrajsinh
ReplyDeleteSir U R Doing Gret Job.....Thankyou Very Much!
ReplyDeleteThanks for the providing varios material.
ReplyDeleteYour material very useful for all the students.
Thank U So Much..
Thanks for the providing varios material.
ReplyDeleteYour material very useful for all the students.
i like this
ReplyDeleteYOUR MATERIAL SO HELPFULL IN PSI EXAM. 40% QUESTION ATTACHING WITH YOUR MATERIAL.
ReplyDeleteTHANK YOU.
thank u so muchhhhhhhhhhhhhhhhh
ReplyDeleteI LIKE VERY MUCH FOR THIS INFORMATIVE INFORMATION ABOUT GENERAL AWARENESS. THANKING IN ANTICIPATION RAVIRAJBHAI
ReplyDeleteVery Very Good Matirial
ReplyDeleteThank you Sir
THANKS FORM MATERIAL
ReplyDeletekhu saru samnya gyan se sir
ReplyDeleterealy good and usefull metarial,
ReplyDeleteWhat An Material Sirji
ReplyDeleteBharat Chopda Form Veraval
Very Very Good Matirial
ReplyDeletemost important material provide me and all other studests in gujarat. Thank you very much sir.
ReplyDeleteThanks For Uploding Material On This Site.
ReplyDeleteI Hope To Upload The More Latest Material In Future Exam.
This Type Material Is Help To Poor Student In All Over The State.
Thanks,
Regards,
Dilip Kangasiya.
Thanks sir, Very Eesy Matirial. Thnx
ReplyDeletethank u so much sir...
ReplyDeleteso,,thank u very much for this matrial its very most important material
ReplyDeleteVERY HELPFULL MATIRIYAL SIR THANKS.
ReplyDeleteThank you so much for providing us such a good facilities regarding materials and all. Truly sir, you are blessed by all the R.I.JADEJA viewers....
ReplyDeletevery good sir
ReplyDeleteTHANKS
ReplyDeletedear sir...it is such a wounderful materiaL PUBLISHED by you..but sir how to download this materials....its such a helpfulo material.
ReplyDeletesoo good for rijadeja.com yar
ReplyDeletei like it's
aama g k ane biju nowlege saru jova male6e
thanks R.I.JADEJA
ReplyDeleteખુબ સરસ ....
ReplyDeleteTHANK'S SIR I LIKE IT.
ReplyDeleteAWESOME
wow..!..it's very useful ..material...so..thanx..
ReplyDeletethenk's
ReplyDeletethanks....
ReplyDeletemost important material provide me and all other studests in gujarat. Thank you very much sir.
ReplyDeleteVERY USEFUL MATERIAL FOR EXAM OF HIGH COURT
ReplyDeletevery useful material for exam specially high court.
ReplyDeleteTHANK YOU VERY MUCH SIR.
very useful material for all examination THANK YOU SO MUCH AND jaimataji sir
ReplyDeleteso,,thank u very much for this matrial its very most important materia
ReplyDeletethanksyou so much
ReplyDeletemost useful material for me.....
ReplyDeletethank you sir
GAURANG.BAVLIYA.DHADHUKA
sir,
ReplyDeletevery very thanks to you because of putting good general knowledge. it is very useful for me.
thank you again....
BAVLIYA.GAURANG(DHANDHUKA)
very thanks to you sir
ReplyDeleteVery Useful and Important Competitive Exam Materials are provide by You
ReplyDeletei hearty Appreciate you and your Team.
B.H.CHAUDHARI From-Visnagar
andhere me choti si baati jala kar suraj si roshni dena koi aap se sikhe.
ReplyDeletematerials saru che thank you very much
ReplyDeletevery very good matrials thankyou so much
ReplyDeleteIT'S VERY USEFUL, IT IS IN COMMON LIFE GK WHICH USE EVERY BODY IN THEIR DAILY LIFE
ReplyDeletenice materials thanks ravirajsinh aapno khub khub aabhar ....
ReplyDeletei think it is best material for court exam
ReplyDeleteThanks
kazi asfaq
thank you sir................
ReplyDeleteHi..Rijadeja web
ReplyDeletemost inportant yar,,,
dear sirji a site saru karine tame bov j saru kam karyu se aj sudhi avi site joi nathi,,,,,,,,,,,,,
Very nice Site..
ReplyDeletethank u sir..
Dlku..