R. I. Jadeja

આર. આઇ. જાડેજા ડોટ કોમ (www.rijadeja.com) વેબસાઇટ હાલ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માર્ગદર્શન તેમજ સમગ્ર સાહિત્ય (સ્ટડી મટીરિયલ્સ) પુરુ પાડે છે. આ વેબસાઇટમા નીચે મુજબની તમામ પરીક્ષાઓની માહિતી તેમજ તેના માટેનુ સ્ટડી મટીરિયલ્સ ઉપલબ્ધ છે.
  • યુપીએસસી (યુનીયન પબ્લીક સર્વિસ કમીશન) 
  • જીપીએસસી (ગુજરાત પબ્લીક સર્વિસ કમીશન)
  • ટેટ (ટીચર્સ એલીજીબીલીટી ટેસ્ટ)
  • ટાટ (ટીચર્સ એપ્ટીટ્યુડ ટેસ્ટ)
  • એચટાટ (હેડ ટીચર એપ્ટીટ્યુડ ટેસ્ટ)
  • હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર અને ક્લાર્ક પરીક્ષા
  • પંચાયત વિભાગ પંચાયત મંત્રી તેમજ જુનીયર ક્લાર્ક પરીક્ષા
  • નાણા વિંભાગ દ્વારા લેવામા આવતી પરીક્ષાઓ
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા લેવામા આવતી પરીક્ષાઓ
  • પીએસઆઇ / પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા
  • વાયરલેસ પીએસઆઇ પરીક્ષા
  • ગુજકેટ પરીક્ષા
  • સ્ટાફ સિલેક્શન કમીશન પરીક્ષાઓ
  • રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવામા આવતી પરીક્ષાઓ
ઉપરોક્ત પરીક્ષાઓ સિવાય શિક્ષકોને ઉપયોગી હોય તેવી માહિતી પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેમા શિક્ષણ અંતર્ગત માહિતી, શિક્ષકોને જરૂરી એવા શૈક્ષણિક વિભાગના અગત્યના પરિપત્રો વગેરે ઉપલબ્ધ છે. 

આર. આઇ. જાડેજા ડોટ કોમ (www.rijadeja.com) વેબસાઇટની અતિ-ઉપયોગી સેવા "Ask Me!" નો પણ અત્રે ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે. Ask Me! પેજ પર વિદ્યાર્થીઓ પોતાને મુંઝવતા પ્રશ્નો પુછી શકે છે. આ પ્રશ્નોનો જવાબ R. I. Jadeja દ્વારા 24 થી 48 કલાકમા આપવામા આવે છે. આ પેજ તેમજ અન્ય સેવાઓનો સમન્વય કરતા rijadeja.com તેમજ કોઇ મોંઘા કોચીંગ સેન્ટર વચ્ચે કોઇ ફર્ક રહેતો નથી. હા, એક ફર્ક છે... કોચીંગ સેન્ટર વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલે છે જ્યારે આર. આઇ. જાડેજા ડોટ કોમ (rijadeja.com) વેબસાઇટ પર રહેલુ તમામ સાહિત્ય તેમજ સેવાઓ તદન મફત (Absolutely Free!) છે. 

આ વેબસાઇટ દ્વારા જ ચલાવવામા આવતી અન્ય વેબસાઇટો જેમા Resources અને Monday Musings નો સમાવેશ થાય છે. Resources વેબસાઇટમા સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ઉપયોગી હોય તેવી અનેક PDF ફાઇલોનો સમાવેશ થાય છે. આ ફાઇલોમા જનરલ નૉલેજ, વિજ્ઞાન, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી ગ્રામર સહિત ઘણા સ્ટડી મટીરિયલ્સનો સમાવેશ થાય છે. 

Monday Musings એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનુ ઇ-મેગેઝીન છે. આ મેગેઝીન તેના નામ મુજબ જ દર સોમવારે પ્રસિદ્ધ થાય છે. આ મેગેઝીનમા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા સમાચારો હોય છે. આ મેગેઝીન વાંચ્યા બાદ વિદ્યાર્થીઓને રોજબરોજના અખબારો / સમાચાર પત્રો વાંચવાની જરૂર રહેતી નથી. આ મેગેઝીનમા સમાચારો સિવાય અન્ય સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામા આવે છે જેમા Other Resources તેમજ Columns નો સમાવેશ થાય છે. Columns વિભાગમા અગાઉ પરીક્ષા પાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ તેમજ તજજ્ઞો દ્વારા પરીક્ષાલક્ષી અથવા તો કરંટ અફેયર્સ પર લેખો લખવામા આવે છે. તેમજ Other Resources વિભાગમા સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ઉપયોગી થાય તેવા વિભિન્ન મુદ્દાઓ પર વિગતવાર પ્રકાશ પાડવામા આવે છે. 

ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા જીસીઇઆરટીના ઓનલાઇન પાઠ્યપુસ્તકો (GCERT Online Books) ઉપલબ્ધ છે  www.rijadeja.com વેબસાઇટ પર નજીકના જ ભવિષ્યમા ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવુ સાહિત્ય પણ મુકવામા આવશે. આ સાહિત્યમા ધોરણ 5 થી 12 (જીસીઇઆરટી) ના દરેક પાઠ્યપુસ્તકોની ઉચ્ચ ગુણવત્તાયુક્ત નોટ્સ તેમજ તેના સ્વાધ્યાયોના પ્રશ્ન-જવાબ મુકવામા આવશે. આ સિવાય ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી જનરલ નૉલેજની ક્વિઝ તેમજ પાઠ્યપુસ્તકો ના અધ્યાયોમાથી ક્વિઝ બનાવીને પણ મુકવામા આવશે. બોર્ડના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા ગુજરાતમા ટોપ-વિદ્યાર્થીઓની પોતે બનાવેલી નોટ્સ પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામા આવશે. 

આર. આઇ. જાડેજા ડોટ કોમ (www.rijadeja.com) વેબસાઇટ દ્વારા શિક્ષણને લગતા તમામ વ્યક્તિઓને જોડવાનો મારો આ એક પ્રયાસ છે. આ વેબસાઇટ શિક્ષણને એક મંચ પુરુ પાડશે તેવી મને આશા છે.

આ વેબસાઇટ માટે આપનો કિંમતી પ્રતિભાવ આ પેજ પર સૌથી નીચે આપેલ બૉક્સમાં  જરૂર આપશો.

63 comments:

  1. very good introduction
    i like that & god bless you for future

    ReplyDelete
  2. good intro i like that & god bless u for future to help the users.

    ReplyDelete
  3. good intro & i like that.
    god bless you

    ReplyDelete
  4. sir for this society u r the only ray of hope as without anykind of expectation u r helping day n night to the aspirants and we can never forget your valuable support through out this journey of life. Thank u very much

    ReplyDelete
  5. પરીક્ષાર્થીઓ માટે વિનામુલ્યે પ્રેરણાપુરી પાડનાર અને સચોટ માર્ગદર્શક વેબસાઈટ છે.

    ReplyDelete
  6. very good idea.... create this web site i like this

    ReplyDelete
  7. It's very fabulous thinks & creation. All the best rijadeja.com

    ReplyDelete
  8. સરસ નહી, ખુબ સરસ પ્રયત્ન !

    ReplyDelete
  9. Tagdi Fee lai coaching apta COACHING apta COACHING CLASSES no MRUTYUGHANT vagadnari website GREAT WORK!!!!

    ReplyDelete
  10. It is plesure to us for such a information we saw in one page thakn u rijadeja for provide this website. keep it uuuuuuuppppp......

    ReplyDelete
  11. Vesy Good Sir & All The Best RIJADEJA.COM.

    ReplyDelete
  12. very nice &most important information give us..soooooo thxs...to u..

    ReplyDelete
  13. આપ ગુજરાતના વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું મટેરીયલ્સ પુરૂ ગુજરાતના વિધાર્થીઓને ભારતમાં પોતાનું અને પોતાના રાજ્યનું નામ રોશન કરવામાં મદદ કરો છો. જે બદલ ખરેખર ગુજરાતનો દરેક વિધાર્થી આપનો આભારી છે.

    ReplyDelete
  14. very great job sir. using this website most candidates success in competitive exams.
    God bless u..Thank you.

    ReplyDelete
  15. great work sir keep it up your best

    ReplyDelete
  16. Thank u so mmuch RIjadeja
    અમારે પહેલા કોઇ જાહેરાત કે રીઝલ્‍ટ જોવા માટે અનેક વેબસાઇટ જોવી/શોધવી પડતી અને હવે માત્ર rijadeja.com પર બધુ જ મળી જાય છે.

    ReplyDelete
  17. હું કરણ ચૌહાણની વાત સાથે સંપૂર્ણ સહમત છું ! તમારી અદ્દ્ભુત મહેનત અને કોઠાસૂઝ્થી વિદ્યાર્થીઓને ખુબ જ લાભ થઈ રહ્યો છે.આપને આ દિશામાં નિરંતર સફળતા મળતી રહે તેવી હાર્દિક સુભકામનાઓ!!!

    ReplyDelete
  18. Thanx for this useful information...

    ReplyDelete
  19. nice ravirajbhai tame samaj ni seva karo cho

    ReplyDelete
  20. Ravirajbjai u r great and i think u r roll model of all the examiner who really needs good materials and also proper use those materials. Thanx again for making this great website www.rijadeja.com

    ReplyDelete
  21. I like that information & i want to say u given all details by the sms service I materials is realy very use ful for examination

    Thanks

    ReplyDelete
  22. rijadeja.com ae aam student ne mate
    aeklavya (એકલવ્ય)jevi sadhna karva matenu margdarhn ane rashto 6
    good job sir wish u happy

    ReplyDelete
  23. thank you for giving such important information...

    ReplyDelete
  24. thank you for giving such important information...

    ReplyDelete
  25. sir for this society u r the only ray of hope as without anykind of expectation u r helping day n night to the aspirants and we can never forget your valuable support through out this journey of life. Thank u very much

    ReplyDelete
  26. nagrajbhai vala..... thanku jadeja bhai jay mataji

    ReplyDelete
  27. i like very much this site i pray that god will help you as you help us

    ReplyDelete
  28. Thanks for your Website. I was looking for this kind of Website which provide us all the details about competitive examination. Thanks a lot.

    ReplyDelete
  29. We are Proud of you.
    All the Best.

    ReplyDelete
  30. Good Work towards the Nations unemployment....

    ReplyDelete
  31. very important site to me ..............

    ReplyDelete
  32. Sir you r great. Because your Thoth for pour student.

    ReplyDelete
  33. thank you for giving such important information...I like that information & i want to say u given all details by the sms service I materials is realy very use ful for examination
    very good site dear..........................................................................................................

    ReplyDelete
  34. Special thanks for this website because it provides faithful information and study material which is the most helpful in the competitive exam

    ReplyDelete
  35. sir i worked talati-cum-mantri in taluka panchayat jamnagar. i passed lot of exam nay.mam. prili., tet-108marks, high court clerk etc. because of your website learning..... sanjay gagiya

    ReplyDelete
  36. તમારા જ મન્ડે મ્યુસિંગ્સમાં વાંચેલા એક ફીડબેકની પંક્તિ અહી લખવાનુ મન થાય છે.

    જનની જણ તો જણજે સુરા, સંત અને દાતાર... નહીતર રહેજે વાંજણી, તારુ મત ગુમાવીશ નુર

    આ પંક્તિને તમે સાર્થક કરી છે. આ સુરા (શ્રી જાડેજા સાહેબ)ને જન્મ દેનારી જનનીને હુ લાખો વંદન કરુ છુ કે જેણે આવા વીરને જન્મ આપ્યો જે લાખો લોકોની જીંદગી બનાવવા માટે મદદ કરી રહ્યો છે.

    ReplyDelete
  37. thank u so much to create that kind of website

    ReplyDelete
  38. A Great Step For A student From U God Will Bless u. A very Congreats To Mr. R.I.Jadeja To Launch A Website For Student & Job Seekar......again thanks.

    ReplyDelete
  39. ilike this website,,,,an realy very very important site

    ReplyDelete
  40. ખૂબ જ સરસ ! આજનાં યુવાધનને રોજગારલક્ષી ઉત્તમ માર્ગદર્શન આપવા બદલ આપશ્રી ને ધન્યવાદ.આ જગતમાં જ્ઞાનથી ઉત્તમ કશું જ નથી.આ વેબસાઇટ દીવાદાંડી સમાન છે.

    ReplyDelete
  41. Dear sir very Good Starting...Plz Keep It up And Thank U Very Much For Useful Website...i like it ur Website...it is Very Very Most Imp For competitive exam and Routine Life..

    ReplyDelete
  42. Thank You Ravirajsinh I. Jadeja From Sanjay Ahir

    ReplyDelete
  43. i got all the information for bank exams in rijadeja.com.....thank u so much sir......for this creation....:)

    ReplyDelete
  44. thank u so much for crating my life......:)

    ReplyDelete
  45. Namaste sir,
    my name kaushik desai
    this is a very very good work for us,
    congratulation...........
    thank you.

    ReplyDelete
  46. SIR U R BRILIANT

    THANK U JADEJA SIR

    ReplyDelete
  47. excelent sir..............thanks

    ReplyDelete
  48. good web.....wery wery .......good

    ReplyDelete
  49. very good sir, All the best for future

    ReplyDelete