26 August, 2013

સફળતા / પ્રસિદ્ધી માટે આંધળી દોડ ?

આજના આ ઝડપી યુગમાં આપણે જોઇએ છીએ કે લોકો સ્પર્ધામાં ટકી રહેવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. સ્પર્ધાત્મક વાતાવરણમા માનવીની એવી હાલત છે કે દરેક જગ્યાએ તેને પોતાની દૃષ્ટિ રાખવી પડે છે અન્યથા સ્પર્ધામાથી બહાર ફેંકાઇ જવાની તૈયારી પણ રાખવી જ પડે છે.

સ્પર્ધામાં ટકી રહેવા માટે દરેક મહેનત કરવી જોઇએ તે વાત એક લેવલ પર માની શકાય પરંતુ જ્યારે પણ કોઇ વાતનો અતિરેક થાય ત્યારે તે નુકશાન કારક નિવડે તે પણ એક સનાતન સત્ય છે. એવુ જ કંઇક રોજગારલક્ષી વેબસાઇટ્સ, બ્લોગ્સ અને ન્યૂઝની બાબતમા જોવા મળે છે.
હાલ ઇન્ટરનેટ પર રોજગારની માહિતી આપતા અસંખ્ય બ્લોગ્સ / સાઇટ્સ જોવા મળે છે. આમ જોઇએ તો આ સારી બાબત છે કે દરેક વ્યક્તિઓને કોમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનના આધુનિક માધ્યમ વડે અપડેટ કરી શકાય છે પરંતુ હાલમા જ એક રોજગારલક્ષી સમાચાર પત્રમાં CRPFમાં હજારોની સંખ્યામા ભરતી હોવાના ન્યૂઝ વાંચ્યા ત્યારે એક ઝાટકો લાગ્યો. ઝાટકો લાગવાનું કારણ એ હતું કે આ ન્યૂઝ જો સાચા હોય તો rijadeja.com વેબસાઇટ પર કેમ નથી ? કારણ કે આપણી આ વેબસાઇટ પર આપણે દરેક અગત્યની સરકારી ભરતીઓની લેટેસ્ટ માહિતી મુકીએ છીએ ત્યારે આવી હજારોની સંખ્યામાં ભરતી થતી હોય તો તેની માહિતી મુકવામાં ચૂક કંઇ રીતે થઇ ? આ ભરતીની જાહેરાત rijadeja.com વેબસાઇટ પર કેમ નથી તેવો ખુલાસો માંગતા અસંખ્ય ઇમેઇલ પ્રાપ્ત થયા અને થોડી ઊંડી તપાસ કરતા માલૂમ પડ્યુ કે તે રોજગારલક્ષી સમાચાર પત્રમાં જે જાહેરાત છે તે ઑગષ્ટ, 2010માં આવેલી ભરતીની માહિતી હતી. અને ભળતો મહિનો જોઇ અમુક સમાચાર પત્રોના તંત્રીઓ તેમજ વેબસાઇટ્સ / બ્લોગ્સના એડમીનીસ્ટ્રેટરો દ્વારા તેને 2013ની ભરતી માની અને તેને પ્રકાશિત કરી દેવામાં આવી !!!!!

“માણસ માત્ર, ભૂલને પાત્ર” તેવી લોકવાયકાને આધારે એવુ માની શકાય કે આ પ્રકારની ભુલ થવી તે સામાન્ય છે પરંતુ આવી ભરતીની જાહેરાત જોઇ અસંખ્ય વિદ્યાર્થીઓએ CRPFની વેબસાઇટ પર આ ભરતીની માહિતી શોધવા માટે કલાકોની કલાકો વેડફી. ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી હતી તેને લીધે વિદ્યાર્થીઓને એ બાબતનો ખ્યાલ આવ્યો કે આવી કોઇ ભરતી છે જ નહી. જો ફોર્મ મેન્યુઅલી ભરવાનું હોત તો હજારો વિદ્યાર્થીઓ આવી ભુલના લીધે ફોર્મ અને ફી જે-તે ભરતી બોર્ડને મોકલી દે તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી.

સ્પર્ધામાં ટકી રહેવા માટે દોટ મુકવી તે એક સારી બાબત છે પરંતુ આંધળી દોટ મુકવી તે ક્યારેક પોતાને અથવા બીજાને મુશ્કેલીમાં મુકી દે છે તે વાતમાં પણ કોઇ શંકા નથી જ.

60 comments:

  1. yeah I am totally agree with your blog, that's really true. without any information do not fill any type of blogs. i know rijadeja always make it a perfect news.

    Thanks for the straight way posting.

    ReplyDelete
  2. thank you sir aap student mate jaji mahenat karo cho hu pan ek student chu aapni website par thi mane ghanu janva ane study material malyu che thank you sir,

    ReplyDelete
  3. Education/Recruitment Topic is Most Spamming Topic Now a days. Candidate must check official site/Advt. for a Recruitment.

    ReplyDelete
  4. એકદમ સાચી વાત છે. જે-તે વેબસાઇટ, બ્લોગ્સ અને રોજગાર છાપાઓનો આંધળો વિશ્વાસ કરવો એ ક્યારેક ઘાતક સાબિત થઇ શકે છે. બધાને જલ્દી પ્રસિદ્ધી મેળવી લેવી છે.

    ReplyDelete
  5. ઝડપથી પ્રસિદ્ધ થવાના નુસખાઓ ક્યારેક કોઇને હેરાન કરી મુકે છે.. પણ પ્રસિદ્ધી પામવાની અનેરી ઇચ્છાઓમાં તેઓની આંખે પાટા લાગી જાય છે.

    આપની વેબસાઇટ પર જે કઇ માહિતી હોય છે તે સચોટ અને વિશ્વસનીય હોય છે તે હું ગર્વથી કહી શકુ છુ. આભાર સર

    ReplyDelete
  6. No REST for BEST
    Sachi vat chhe ;
    peli kehavat chhe ne ke
    nadan ki dosti jaan ka khatra

    ReplyDelete
  7. Thanks Sir
    we(me and my friends) read information from your site daily.
    and really want to say that u r doing the best job on this site by spreading information to us.
    Hats off

    ReplyDelete
  8. yes sir,

    i completely agree with you,

    ReplyDelete
  9. Really Friend you are good, and I bless you that you will much better in future for all indian. Best of Luck

    ReplyDelete
  10. That's true sir.....thank's for guide to all of us....thank you sir....

    ReplyDelete
  11. yes you are right sirji safalta mate na marg ma jo tame ankho bandh kari ne chalso to avsay tamne thokhar vagsej.

    ReplyDelete
  12. TRUE sir....!
    kyare k kai medav vani mahatvakanksa atli hoy 6 k ghana badha fasi jay 6. I am truly happy with r.I.jadeja site.
    sir aap muje bataege k ku6 mahine baad kya P.S.I ki bharti he. mene kahi suna he. please answer dena.

    ReplyDelete
  13. you are right but today generation was very blind in government job for this reason they run in this type of blogs.

    ReplyDelete
  14. SIR BEST SIR BEST SIR BEST SIR BEST SIR BEST SIR BEST SIR BEST




    RIJADEJA.COM

    ReplyDelete
  15. THAT'S A NICE WORK DONE BY YOU SIR..GREAT....

    ReplyDelete
  16. WE ARE SO THANKFULL TO YOU SIR.YOUR MATERIALS AND GUIDANCE AND PERSONALLYY INVOLVMENT IN GUIDING US IN RI8 WAY MAKES US REGARDING TO U.THANKX A LOT.JAI MATAJI.JAY SRI RAM

    ReplyDelete
  17. tame lokone nava rojgar ange na news temaj matirial puru pado 6o enathi hu ghano khush 6u.pan ethi a vadhare khush a babat thi 6u k tame fake jaherat thi lokone jagrat rakho 6o.ane lutara o thi pan chetvine yogy margadashan puru pado 6o.lokho pasethi dhutara o khoti sight temaj jaherat banavi kay ketli fees bharavi paisa padavi le 6,tenathi jagrat kari khota marge jata roko 6o.

    ReplyDelete
  18. ખુબ જ સરસ લેખ.. વેબસાઇટ અને બ્લોગ્સનો વેપલો જાણે ચાલી નિકળ્યો છે. આર આઇ જાડેજા વેબસાઇટ ચાલી અને એનુ નામ મોટુ થયુ એટલે આપણે પણ વેબસાઇટ ચાલુ કરી દઇએ !! પણ એમ ન ચાલે. તેના માટે મહેનત જોઇએ. ભોગ આપવો પડે. ત્યારે નામ થાય.

    અત્યારે ઇન્ટરનેટ ઉપર અસંખ્ય બ્લોગ છે પણ બધા એકબીજાની કોપી. શિક્ષકોએ બ્લોગ બનાવવાના ચાલુ કર્યા તેમા એકબીજાની કોપીઓ સિવાય કોઇ સામગ્રી જ નથી. ફેસબુકની પણ એ જ હાલત. એક-બે ગ્રુપ બન્યા તો તેની ઘેલછામા બીજા ગ્રુપ્સનો ઢગલો થઇ ગયો. બધાને પ્રસિદ્ધ જ થઇ જવુ છે અને એ પણ એકબીજાની કોપીઓ મારીને !??!

    અમુક શૈક્ષણિક બ્લોગ પર ફક્ત જાતીવાદની કમેન્ટ્સ સિવાય કઇ હોતુ નથી. શિક્ષકોને ન શોભે તેવી અભદ્ર ભાષામા લખાણ પણ આવી કમેન્ટોમાં જોઇ શકાય છે. પણ તમે કહ્યુ તેમ "માણસ માત્ર, ભુલને પાત્ર" તેવુ માનીને આ બધી બાબતો ચાલતી હોય છે પણ આવા લોકોને લીધે નિર્દોષ વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાય છે તે એક ગંભીર બાબત છે.

    ખુબ સરસ લેખ આપવા બદલ આભાર...

    ReplyDelete
  19. તમારી વેબસાઇટ પર આપવામાં આવેલી તમામ માહીતીઓથી મને અને ઘણા બધા ભાઇઓ અને બહેનોને ફાયદો થાય છે. તે બઘા વતી હું આપ્‍ાનો અભાર માનું છું, અને આશા રાખું છું કે આપ્‍ા હંમેશા આવી માહીતી આપતા રહેશો .

    ReplyDelete
  20. OHHH BAPU TUSSI GREAT HOO.... REALLY A KNOWLEDGEBLE SITE. FROM:- RATHOD RAJDIPSINH.S (GODHRA,PANCHMAHAL)

    ReplyDelete
  21. aapno khub khub aabhar ke aap tamam babte vidhyarthio ne sachu margdarshan puru pado chho. ane teone sachi mahiti o thi avagat karavo chho.

    ReplyDelete
  22. jay mataji bapu u r right.i m sisodiya kiransinh g from - godhra.take care

    ReplyDelete
  23. jay mataji bapu u r right.i m sisodiya kiransinh g from - godhra.take care

    ReplyDelete
  24. સાવ સાચી વાત છે, આજના હરીફાઇના સમયમાં ઘણા શિક્ષિ‍ત બેરોજગારો આવી વાતોમાં આવીને કોઇને પુછયા કારવ્‍યા વગર ભોગ બનતા હોય છે, જાહેર ખબરો વાળા તો માત્ર પોતાના સ્‍વાર્થ ખાતર બીજાની જીંદગી સાથે મજાક કરી લેતા હોય છે.... સારૂ છે આપશ્રી જેવા સારા ગાઇડ છો તો ઘણા વ્‍યકિતઓને લાભ મળી રહયો છે. આભાર.... નિકુંજ કુકડીયા

    ReplyDelete
  25. Respected Sir,

    Hope you’ll be fine.

    First, thank you so much for updating us. You have been taught a lesson to us with perfect example. So I believe, we won’t forget.

    One more thing that would you please keep teaching us more lessons which I wanted to ask to you since your last article ?

    Than you.

    Sincerely,
    J [liboffice2013@gmail.com]

    ReplyDelete
  26. Respected Sir,

    Hope you’ll be fine.

    First, thank you so much for updating us. You have been taught a lesson to us with perfect example. So I believe, we won’t forget.

    One more thing that would you please keep teaching us more lessons which I wanted to ask to you since your last article ?

    Than you.

    Sincerely,
    J [ liboffice2013@gmail.com]

    ReplyDelete
  27. Aa babat samaji darek jaherat mate jaherat kramank ane varsh darek jua ane pa6i dott mukay

    ReplyDelete
  28. You are absolutely right thing.
    This blog will be useful to people.
    Thank you very much for giving correct information.

    ReplyDelete
  29. THE GREAT BLOGS...

    ReplyDelete
  30. thank you sir aap student
    mate jaji mahenat karo
    cho hu pan ek student chu
    aapni website par thi
    mane ghanu janva ane
    study material malyu che
    thank you sir,

    ReplyDelete
  31. Good N Thanks for Grate Information.

    ReplyDelete